શોધખોળ કરો

Sushant Singh Rajput Death Anniversary: પરિવારે આપી અશ્રુભરી શ્રદ્ધાંજલિ, બહેનો થઇ ભાવુક, કહ્યું, 'ભાઇ તું...'

સુશાંત સિંહ રાજપૂતની ડેથ એનિવર્સરી પર ત્રણેય બહેનોએ સુશાંત બાદની જિંદગી કેવી વિતી રહી છે. તે મુદ્દે વાત કરતાં એક ભાવુક નોટ લખી છે.

sushant Singh Rajput Death Anniversary: સુશાંત સિંહ રાજપૂતે અચાનક જ એવી રીતે દુનિયાને અલવિદા કહી દીધું કે,  તેના ચાહકો અને પ્રિયજનો ઊંડા આઘાતમાં સરી પડ્યાં.  સુશાંત સિંહ રાજપૂતની ડેથ એનવિર્સરી પર   ચાહકોએ તેમને યાદ કર્યા અને ફરી એક વાર તેમને  શ્રદ્ધાંજલિ આપી. બીજી તરફ, સુશાંતસિંહ રાજપૂતની બહેનો પ્રિયંકા સિંહ, મિતુ સિંહ અને નીતુ સિંઘે પણ તેમના ભાઈની  હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. ત્રણેય બહેનોએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી અને તેમના ભાઈ સુશાંતને યાદ કરતી ઇમોશનલ નોટ પણ લખી છે. 

સુશાંતની બહેને લખી ઇમોશનલ નોટ 

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરમાં, સુશાંતની બહેનો તેમના ભાઈની તસવીર નજીક બેઠેલી જોવા મળી રહી છે. સુશાંત માટે શાંતિ સભા આયોજીત  કરવામાં આવી હતી. જેમાં સુશાંતની તસવીરને ફુલોથી સજાવવામં આવી હતી.  અને આ તસવીરને ફૂલોથી સજાવવામાં આવી છે. પ્રિયંકાએ સુશાંત પછી તેના જીવન વિશે વાત કરી અને લખ્યું કે તે સર્વાઇવર્સ ગિલ્ટ સાથે જીવી રહી છે. 

માના ગયા બાદ તુજ અમારી પ્રેરણા હતો-પ્રિયંકા

તેણે લખ્યું કે હવે તારા ગયા બાદ હવે જિંદગી પહેલા જેવી નથી રહી.  માના ગયા પછી તું જ તો અમારી  પ્રેરણા હતો. તમારી ગેરહાજરીમાં, હવે દયા, આશા અને જીવનમાં સહન કરવાની શક્તિ નથી રહી. હવે ફક્ત યાદો અને લાગણીઓ સાથી છે. જેમા અસહાયતા છે લાચારી છે અને ગુસ્સો પણ છે. આ બધાની વચ્ચે જિંદગી ચાલી રહી છે. 

તું દરેક પલમાં હાજર છે- પ્રિયંકા
પ્રિયંકાએ લખ્યું કે, માનું છું તું આ ધરતી પર અમારી સાથે નથી પરંતુ તું અમારી જિંદગીની દરેક પળમાં મોજૂદ છે. તું ખરેખર હંમેશા માટે અમર થઇ ગયો છે અને હાં તારા વિના હું આ દુનિયામાં સર્વાઇવર્સ ગિલ્ટ સાથે લડી રહી છું

ટોપ સ્ટોરી

ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ 
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
Embed widget