શોધખોળ કરો

ભણસાલીના સમર્થનમાં સુશાંત સિહં રાજપૂતે ઉઠાવ્યુ આ બોલ્ડ પગલુ, જાણો શું કર્યુ ટ્વિટ

1/5
સુશાંત સિંહે એક ટ્વિટ પણ કર્યુ છે જેમાં લખ્યું છે કે, માનવતા અને પ્રેમથી મોટી કોઈ જાતિ નથી. કોઈ પણ પ્રકારનું વિભાજન પોતાના ફાયદા માટે જ કરવામાં આવે છે.

2/5
સુશાંતે ટ્વિટર પર લખ્યું છે કે, જ્યાં સુધી આપણે અટકથી વળગેલા રહીશું ત્યાં સુધી આપણે આવી ઘટનાના ભોગ બનશું. આપણે આપણા નામથી જ ઓળખ બનાવવી પડશે. સુશાંતે પોતાના ટ્વિટર અકાઉઁટ પરથી તેની સરનેમ હટાવી લીધી છે. સુશાંત સિંહ રાજપૂતે રાજપૂત કરણી સેના દ્વારા કરાયેલા આ હુમલાના વિરોધમાં પોતાની અટક હટાવી લીધી છે.

3/5
4/5
આ મામલે આખુ બોલીવુડ ભણસાલીના સમર્થનમાં આવ્યું છે. અ બોલીવુડના તમામ દિગ્ગજ એક્ટર-એક્ટ્રેસ, પ્રોડ્યુસર-ડાયરેક્ટરે ભણસાલાન સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. આ યાદીમાં ‘એમ.એસ.ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે.

5/5
મુંબઈ: બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન શુક્રવારે મારપીટ થઈ હતી. જયગઢ કિલ્લામાં ફિલ્મના શૂટિંગ દરમિયાન કરણી સેનાના કાર્યકર્તાઓએ ભણસાલીને લાફો માર્યો હતો ને ગેરવર્તણૂક કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget