શોધખોળ કરો
15 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે છે બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/09125327/1-sushmita-sen-and-boyfriend-rohman-shawl-planning-to-tie-the-knot-next-year.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![નવી દિલ્હીઃ હાલમાં બોલિવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે, જેમાં એક પછી એક સ્ટાર પોતાના સંબંધને એક નવી ઉંચાઈ પર લઈ જતા જોવા મળી રહ્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાતું જોવા મળી રહ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/09125327/1-sushmita-sen-and-boyfriend-rohman-shawl-planning-to-tie-the-knot-next-year.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ હાલમાં બોલિવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે, જેમાં એક પછી એક સ્ટાર પોતાના સંબંધને એક નવી ઉંચાઈ પર લઈ જતા જોવા મળી રહ્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાતું જોવા મળી રહ્યું છે.
2/6
![સુષ્મિતા સેન રોમનની સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પણ આવી હતી અને બન્નેએ પાપારાઝીને ખૂબ પોઝ આપ્યા હતા. એટલું જ નહીં આ પહેલા એરપોર્ટ પર પણ બન્ને એક બીજા સાથે ઘણી વખત જોવા મળ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/09125246/6-sushmita-sen-and-boyfriend-rohman-shawl-planning-to-tie-the-knot-next-year.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુષ્મિતા સેન રોમનની સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પણ આવી હતી અને બન્નેએ પાપારાઝીને ખૂબ પોઝ આપ્યા હતા. એટલું જ નહીં આ પહેલા એરપોર્ટ પર પણ બન્ને એક બીજા સાથે ઘણી વખત જોવા મળ્યા છે.
3/6
![હાલમાં સુષ્મિતા સેન બોયફ્રેન્ડ રોમન સાથે ક્વિલીટી સમય પસાર કરી હી છે. સુષ્મિતા સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/09125240/5-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં સુષ્મિતા સેન બોયફ્રેન્ડ રોમન સાથે ક્વિલીટી સમય પસાર કરી હી છે. સુષ્મિતા સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી રહી છે.
4/6
![સૂત્રો અનુસાર રોમને તો સુષ્મિતા સેનને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું છે અને સુષ્મિતાએ તેના પ્રપોઝને સ્વીકારી પણ લીધું છે. સાથે જ સુષ્મિતાની બન્ને દીકરીને પણ રોમન ખૂબ જ પસંદ છે. માટે ટૂકંમાં જ આ બન્ને પોતાના સંબંધને લઈને કોઈ મોટો ખુલાસો કરતા જોવા મળી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/09125234/4-sushmita-sen-and-boyfriend-rohman-shawl-planning-to-tie-the-knot-next-year.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂત્રો અનુસાર રોમને તો સુષ્મિતા સેનને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું છે અને સુષ્મિતાએ તેના પ્રપોઝને સ્વીકારી પણ લીધું છે. સાથે જ સુષ્મિતાની બન્ને દીકરીને પણ રોમન ખૂબ જ પસંદ છે. માટે ટૂકંમાં જ આ બન્ને પોતાના સંબંધને લઈને કોઈ મોટો ખુલાસો કરતા જોવા મળી શકે છે.
5/6
![ડીએનએના અહેવાલ અનુસાર સુષ્મિતા સેન અને રોમન શોલ બન્ને એક બીજા સાથે ખૂબ જ ખુશ છે અને પોતાના સંબંધને આગળ લઈ જવા માગે છે. સૂત્રો અનુસાર, સુષ્મિતા અને રોમન છેલ્લા બે મહિનાથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ બન્નેની મુલાકાત એક ફેશન ગાલા દરમિયાન થઈ હતી ત્યાર બાદ બન્નેની વચ્ચે સારી બોન્ડિંગ થઈ ગઈ છે. બન્ને હવે લગ્ન કરવા વિશે વિચારી રહ્યા છે અને આગામી વર્ષે લગ્નની યોજના બનાવી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/09125229/3-sushmita-sen-and-boyfriend-rohman-shawl-planning-to-tie-the-knot-next-year.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડીએનએના અહેવાલ અનુસાર સુષ્મિતા સેન અને રોમન શોલ બન્ને એક બીજા સાથે ખૂબ જ ખુશ છે અને પોતાના સંબંધને આગળ લઈ જવા માગે છે. સૂત્રો અનુસાર, સુષ્મિતા અને રોમન છેલ્લા બે મહિનાથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ બન્નેની મુલાકાત એક ફેશન ગાલા દરમિયાન થઈ હતી ત્યાર બાદ બન્નેની વચ્ચે સારી બોન્ડિંગ થઈ ગઈ છે. બન્ને હવે લગ્ન કરવા વિશે વિચારી રહ્યા છે અને આગામી વર્ષે લગ્નની યોજના બનાવી રહ્યા છે.
6/6
![છેલ્લા થોડા સમયથી મોડલ રોમન શોલને ડેટ કરી રહેલ સુષ્મિતા સેને પોતાના સંબંધનો લોકો સામે સ્વીકાર કર્યો છે. હવે અહેવાલ છે કે સુષ્મિતા પોતાના આ સંબંધને લઈને ટૂંક સમયમાં જ આગળ વધી શકે છે. ડીએનએના એક અહેવાલ અનુસાર સુષ્મિતા સેન આગામી વર્ષે રોમન સાથે લગ્ન કરી શકે છે. જણાવીએ કે 42 વર્ષની સુષ્મિતા સેન રોમ શોલ કરતાં 15 વર્ષ મોટી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/09125225/2-sushmita-sen-and-boyfriend-rohman-shawl-planning-to-tie-the-knot-next-year.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લા થોડા સમયથી મોડલ રોમન શોલને ડેટ કરી રહેલ સુષ્મિતા સેને પોતાના સંબંધનો લોકો સામે સ્વીકાર કર્યો છે. હવે અહેવાલ છે કે સુષ્મિતા પોતાના આ સંબંધને લઈને ટૂંક સમયમાં જ આગળ વધી શકે છે. ડીએનએના એક અહેવાલ અનુસાર સુષ્મિતા સેન આગામી વર્ષે રોમન સાથે લગ્ન કરી શકે છે. જણાવીએ કે 42 વર્ષની સુષ્મિતા સેન રોમ શોલ કરતાં 15 વર્ષ મોટી છે.
Published at : 09 Nov 2018 12:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)