શોધખોળ કરો

આ બે એક્ટ્રેસ આમ આદમી પાર્ટી માટે કરશે ચૂંટણી પ્રચાર, નામ જાણીનો ચોંકી જશો

અભિનેતામાંથી નેતા બલે પ્રકાશ રાજ અને ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિતેલા દિવસોમાં આમ આદમી માટે પ્રચાર કર્યો હતો.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને ગુલ પનાગ આજે આમ આદમી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે. સ્વરા ભાસ્કર બાઈક રેલીના માધ્યમતી પૂર્વ દિલ્હીમાં આમ ઉમેદવાર આતિશીના પક્ષમાં પ્રચાર કરશે. જ્યારે ગુલ પનાગ દક્ષિણ દિલ્હીના આપના ઉમેદવાર રાઘવ ચડ્ઢા માટે પ્રચાર કરશે.
અભિનેતામાંથી નેતા બલે પ્રકાશ રાજ અને ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિતેલા દિવસોમાં આમ આદમી માટે પ્રચાર કર્યો હતો. ભાસ્કર, રાજ અને મેવામીએ બિહારમાં બેગુસરાયમાં ભાકપા ઉમેદવાર કન્હૈયા કુમાર માટે પ્રચાર કર્યો હતો.
View this post on Instagram
 
If you're near a TV tonight, try and catch this. @bbcnews #worklifeindia

A post shared by Gul Panag (@gulpanag) on

સ્વરા મોટેભાગે પોતાના રાજનીતિક વિચાર સ્પષ્ટપણે જાહેર કરતી જોવા મળે છે. તેની સાથે જ પોતાના બિન્દાસ બોલ માટે સ્વરા લાઈમલાઈટમાં રહે છે. તમને જણાવીએ કે, સ્વરા ભાસ્કર જેએનયૂની પૂર્વ વિદ્યાર્થીની છે.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget