(Source: ECI/ABP News/ABP Majha)
Pics: હૉટ એક્ટ્રેસે સાડીમાં શેર કર્યો નવો લૂક, આ રીતે તૈયાર થઇને પહોંચી પ્રી-દિવાળી પાર્ટી સેલિબેશનમાં.....
તાપસી પન્નૂ રવિવારે આયુષ્યમાન ખુરાનાની પ્રી-દિવાળી પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી, જ્યાં તેને ઘણીબધી તસવીરો ક્લિક કરાવી હતી.
Taapsee Pannu Pics: આયુષ્યમાન ખુરાનાની દિવાળી પાર્ટીમાં એક્ટ્રેસ તાપસી પન્નૂ એકદમ સુંદર અંદાજમાં જોવા મળી છે. પાર્ટીમાં તાપસી પન્નૂ રેડ કલરની સાડી પહેરીને સુંદર અપ્સરા બનીને પહોંચી હતી. બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂનુ નામ ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાં સામેલ છે. તાપસી પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના લૂકના કારણે પણ ચર્ચામાં રહે છે.
તાપસી પન્નૂ રવિવારે આયુષ્યમાન ખુરાનાની પ્રી-દિવાળી પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી, જ્યાં તેને ઘણીબધી તસવીરો ક્લિક કરાવી હતી. લાલ કલરની સાડીમાં તાપસી પન્નૂ એકદમ હૉટ લાગી રહી હતી, તેને કાનોમાં મોટી મોટી ઇયરરિંગ પહેરીને પોતાના લૂક્સને વધુ એટ્રેક્ટિવ બનાવ્યો હતો. આયુષ્માન ખુરાનાની પ્રી-દિવાળી પાર્ટીમાં તાપસી પન્નૂ હાથોમાં એક મોટી ગિફ્ટ લઇને સ્પૉટ થઇ હતી, આ દરમિયાન પૈપરાજી સાથે વાતો પણ કરી હતી.
View this post on Instagram
વળી, વર્કફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નૂ આજકાલ પોતાની અપકમિંગ પ્રૉજેક્ટમાં ખુબ વ્યસ્ત છે. આ પહેલા તાપસી પન્નૂની ફિલ્મ દોબારામાં તાજેતરમાં જ બૉક્સ ઓફિસ પર રિલીઝ થઇ હતી, જોકે આ ફિલ્મ કંઇક ખાસ કમાલ ન હતી કરી શકી.
હવે તાપસી પન્નૂની ફિલ્મ દોબારાનુ સ્ટ્રીમિંગ OTT પર કરી દેવામા આવ્યુ છે, જ્યાં તેને સારો એવો રિસ્પૉન્સ મળી રહ્યો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram