શોધખોળ કરો

કંગના રનૌતે આ બોલિવૂડ એક્ટ્રેસને કહી હતી B-ગ્રેડ, ભડકેલી એક્ટ્રેસે આપ્યો આ જવાબ

કંગનાએ કહ્યું હતું કે, જો તાપસી અને સ્વરા કરનની ફેવરીટ છે તો હજુ સુધી બીગ્રેડ એક્ટ્રેસ કેમ છે?

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ એક ન્યૂઝ ચેનલે આપેલ ઇન્ટરવ્યૂથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને હલાવી રાખી દીધી. તેમણે બોલિવૂડમાં મૂવી માફિયાથી લઈને સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા વિશે વાત કરી હતી. પોતાના નિવેદનોથી એક્ટ્રેસે બધાને હેરાન કરી મુક્યા. આદિત્ય ચોપરા, કરણ જોહર, મહેશ ભટ્ટ સહિત અનેક લોકો વિશે વાત કરી. તેની સાથે જ કંગનાએ તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરને આડે હાથ લીધી અને તેમને બી ગ્રેડ એક્ટ્રેસ ગણાવી. કંગનાએ કહ્યું હતું કે, જો તાપસી અને સ્વરા કરનની ફેવરીટ છે તો હજુ સુધી બીગ્રેડ એક્ટ્રેસ કેમ છે? કંગના રનૌતના આ નિવેદન પર તાપસી પન્નૂનું રિએક્શન આવ્યું છે.  તાપસીએ ટ્વીટમાં ક્યાંય કંગનાનું નામ લીધું નહોતું. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું, મેં સાંભળ્યું છે કે બારમા તથા દસમાના રિઝલ્ટ બાદ અમારું રિઝલ્ટ પણ આવી ગયું છે. અમારી ગ્રેડ સિસ્ટમ હવે ઓફિશિયલી છે? અત્યાર સુધી તો નંબર સિસ્ટમ પર વેલ્યૂ નક્કી થતી હતી ને?
તાપસીએ કહ્યું કે, “સૌથી પહેલા, હું એવી કોઈ ફિલ્મ નથી કરી જેમાંથી કોઈ ગેંગે પ્રોડ્યૂસ કરી છે. જેને તે ટાર્ગેટ કરી રહી છે. મેં ક્યારેય ઉલ્લેખ નથી કર્યો કે મને કરન જોહર અથવા કોઈ અન્યને પસંદ કરું છું, પરંતુ મેં એવું પણ નથી કહ્યું કે તેને નફરત કરું છું. તો એવું નથી કે તમે જેને નફરત કરો છે, સામેવાળી વ્યક્તિ પણ તેને નફરત કરે. મને લાગે છે કે, હું કરનને હાય, હેલો અને થેંક્યૂથી વધારે જાણુ છું. માટે આ લોજિકલ કેવી રીતે થયું?" આ પહેલા વર્ષ 2019માં કંગના રનૌત તથા તાપસી પન્નુની વચ્ચે વિવાદ થયો હતો. કંગનાની બહેન રંગોલીએ તાપસીને કંગનાની ‘સસ્તી કૉપી’ કહી હતી. આ વાતના જવાબમાં તાપસીએ કહ્યું હતું, ‘મને ખ્યાલ નથી કે તેણે વાંકડિયા વાળની પેટન્ટ કરાવી છે, કારણ કે હું જન્મી ત્યારથી જ મારા વાળ વાંકડિયા છે અને આ માટે તો મારા પેરેન્ટ્સ જવાબદાર છે. તેથી આના માટે તો હું માફી માગીશ નહીં અને બીજી મેં શું નકલ કરી તે મને ખ્યાલ નથી. જોકે, હું સસ્તી કૉપી બનીને જ ખુશ છું, કારણ કે કંગના દાવો કરે છે કે તે સૌથી મોંઘી એક્ટ્રેસ છે. હું એક એક્ટર તરીકે કંગનાને પસંદ કરું છું અને હંમેશાં કરતી રહીશ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

Embed widget