શોધખોળ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ કલાકારે 37 વર્ષ જૂનો ફોટો પોસ્ટ કરીને પૂછ્યું ઓળખો કોણ છે ? જાણો વિગત

સીરિયલમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતું મુખ્ય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છે. આ દરમિયાન દિલીપ જોશીએ વર્ષો જૂનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ઓળખો કોણ ? એમ લખ્યું છે.

મુંબઈઃ ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રએ તેમની અલગ ઓળખ બનાવી છે. ટેલીવિઝનની શ્રેષ્ઠ સીરિયલ્સ પૈકીની એકમાં ગણના થાય છે. ધારાવાહિકમાં દરેક પાત્રો વચ્ચે અદભૂત તાલમેલ જોવા મળે છે. સીરિયલમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતું મુખ્ય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છે. આ દરમિયાન દિલીપ જોશીએ વર્ષો જૂનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ઓળખો કોણ ? એમ લખ્યું છે.
દિલીપ જોશીએ આ ફોટો શેર કરીને લખ્યું, મને કઈએ કહ્યું કે થ્રોબેક થર્સડે જેવું કઈંક હોય છે ઈન્સ્ટાગ્રામ પર, તેથી આ લો. એક ફોટોમાં દિલીપ જોશીએ કહ્યું, 1983નો આ ફોટો છે. જૂહુના પૃથ્વી થિયેટરમાં હું ગ્રીન રૂમમાં હતો અને નાટક ખેલૈયા રજૂ થવાનું હતું. તે સમયની આ યાદો છે. કાસ્ટ અને ક્રૂ ખાસ કરીને ચંદુભાઈ, પરેશભાઈ અને મહેન્દ્ર જોશી.
ટીવી ઈન્ડસ્ટ્રીઝના અનેક સિતારાએ દિલીપ જોશીની આ પોસ્ટ પર ખુશી વ્યક્ત કરી છે. સબ ટીવીના લોકપ્રિયશો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મહત્વના કેરેકટર જેઠાલાલની એક્ટિંગ અને કોમેડીના અનેક પ્રશંસકો છે. આઝાદીના જશ્ન વચ્ચે આ રાજ્યએ 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે કોરોના પોઝિટિવ ભારતના પૂર્વ ક્રિકેટર અને યુપીના મંત્રી ચેતન ચૌહાણની તબિયત લથડી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા ટિકટોકના માર્ગે જઈ રહી છે ફેસબુક, ભારતમાં ચાલી રહ્યું છે શોર્ટ વીડિયો ફીચરનું ટેસ્ટિંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget