શોધખોળ કરો
હમારે સબ કે સાથી, ડો. હંસરાજ હાથી, અબ નહીં રહે........કોને આપી આ શ્રધ્ધાંજલિ?
1/6

રિપોર્ટ્સ અનુસાર, અસિત મોદીએ કહ્યું કે, વર્ષ 2009માં પણ આઝાદની તબિયત લથડી હતી, ત્યારે પણ તેમનો જીવ જતાં જતાં રહી ગયો હતો. તે સમયે તેમને કહ્યું હતું કે પોતાનું ધ્યાન રાખશે અને ક્યારેય પણ લગ્ન નહીં કરે. તારક મહેતાનો શૉ જ તેમના પરિવાર જેવો હતો.
2/6

શૉના પ્રૉડ્યૂસર અસિત કુમાર મોદીએ આખી ટીમ તરફથી આઝાદને ભાવુક શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેમને એક વીડિયો શેર કરીને હાથીને વિદાય આપી છે.
Published at : 17 Jul 2018 01:08 PM (IST)
View More





















