શોધખોળ કરો

સાડી, કાનની બુટ્ટી અને ઘૂંઘરુંમાં 'પુષ્પા રાજ'નો જોવા મળ્યો દમદાર અંદાજ, 'પુષ્પા 2'નું ધમાકેદાર ટીઝર રિલીઝ

Pushpa 2 Teaser Out: અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ચાહકોને આજે મોટી ભેટ મળી છે. ખરેખર, અભિનેતાની આગામી ફિલ્મ 'પુષ્પા 2'નું દમદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે.

Pushpa 2 Teaser Out: સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર, અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ના નિર્માતાઓએ ચાહકોને મોટી ભેટ આપતા ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર એકદમ ધમાકેદાર છે અને તેમાં અલ્લુ ફરી એકવાર પુષ્પા રાજની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ વખતે 'પુષ્પા 2: ધ રૂલ'ના ટીઝરમાં પુષ્પા રાજની જ્વલંત સ્ટાઈલ ધૂમ મચાવી રહી છે.

ટીઝરમાં અલ્લુ અર્જુનનો અવતાર જોઈને તમારા હોશ ઉડી જશે

'પુષ્પા 2: ધ રૂલ'ના ટીઝરમાં અલ્લુ અર્જુનનો લુક મનને ઉડાવી દે એવો છે. તેમનો આ અવતાર આજ સુધી જોવા મળ્યો નથી. ટીઝરમાં અલ્લુ સાડી પહેરેલો અને ફુલ મેકઅપ સાથે જોવા મળે છે. એક્ટરનો લુક માથાથી પગ સુધી એકદમ પોફુલ છે. 8 સેકન્ડના ટીઝરમાં અભિનેતા પણ એક્શન કરતો જોવા મળી રહ્યો છે. એકંદરે, 'પુષ્પા 2: ધ રૂલ'ના ટીઝરે ફિલ્મની ઉત્તેજના સાતમા આસમાને પહોંચાડી દીધી છે.

X પર ટીઝર શેર કરતા, અલ્લુ અર્જુને લખ્યું, “જન્મદિવસની શુભેચ્છાઓ માટે હું આપ સૌનો આભાર માનું છું! મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે. કૃપા કરીને આ ટીઝરને આભાર કહેવાની મારી રીત તરીકે લો!”

'પુષ્પા 2: ધ રૂલ'નું ટીઝર રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું

આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ની બીજી ઝલક આજે આઇકોન સ્ટાર અલ્લુ અર્જુનના જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. ટીઝર રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. ટીઝરમાં અભિનેતાનો લુક ઘણો જ આકર્ષક છે અને ટીઝર જોયા પછી ચાહકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ શકતા નથી.

'પુષ્પા 2'ની સ્ટાર કાસ્ટ

સુકુમાર દ્વારા દિગ્દર્શિત, 'પુષ્પા 2: ધ રૂલ'માં રશ્મિકા મંદન્ના, ફહાદ ફાસીલ, જગદીશ પ્રતાપ બંદરી અને સુનીલ મહત્વની ભૂમિકાઓ ભજવે છે. આ તમામ સ્ટાર્સ ફિલ્મના પહેલા ભાગમાં પણ દમદાર રોલમાં જોવા મળ્યા હતા. પુષ્પા 2 ને વધુ રોમાંચક બનાવે છે તે બાબત એ છે કે અર્જુને પ્રથમ ફિલ્મ માટે શ્રેષ્ઠ એક્ટ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.

'પુષ્પા 2' ક્યારે રિલીઝ થશે?

'પુષ્પા 2: ધ રૂલ'ની રિલીઝની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો ફિલ્મની દરેક અપડેટ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 2024ના રોજ મોટા પડદા પર આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Embed widget