શોધખોળ કરો

બિગ બૉસમાં એન્ટ્રી કરતાની સાથે જ શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી કોની સાથે ઝઘડી પડી, શું લગાવ્યો આરોપ

એક વીડિયોમાં તે ખાવાનાને લઇને એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, શમિતા સહજપાલ પર ખાવાનાને લઇને આરોપ લગાવે છે અને પછી તેની સાથે ઝઘડી પડે છે.

Bigg Boss OTT: બિગ બૉસ ઓટીટીની શરૂઆત લડાઇની સાથે થઇ છે. બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી અને પ્રતિક સહજપાલ પહેલા જ દિવસે એકબીજા સાથે ઝઘડી પડ્યા. ઓનલાઇન શેર કરવામાં આવેલા એક વીડિયોમાં તે ખાવાનાને લઇને એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, શમિતા સહજપાલ પર ખાવાનાને લઇને આરોપ લગાવે છે અને પછી તેની સાથે ઝઘડી પડે છે. તેના મોંઢાના રિએક્શન્સથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે તે બહુ જ ગરમ થઇ ગઇ છે. તેને એક પૉઇન્ટ પર પ્રતિકને કહ્યું- તુ બહુ સારા વ્યવહાર વાળો નથી. ઉલ્લેખનીય છે કે, આજકાલ મીડિયા અને સોશ્યલ મીડિયામાં શમિતા શેટ્ટીની પણ ખુબ ચર્ચા થઇ રહી છે. શમિતાના જીજા રાજ કુન્દ્રા પોનોગ્રાફી કેસમાં ફસાયા છે જેમાં તેની બહેન શિલ્પા શેટ્ટીનુ પણ નામ ઉછળી રહ્યાં છે. આ કારણે લોકો શમિતાને પણ આ કેસમાં ઢસડી રહ્યાં છે. 

શમિતા બિગ બૉસના ઘરમાં એટલેથી ના રોકાઇ, તેને પ્રતિક સહજપાલની સાથે સાથે દિવ્યા અગ્રવાલ સાથે પણ લડાઇ કરી દીધી. શમિતા અને દિવ્યા બન્નેને વચ્ચે જોરદાર બોલાચાલી થઇ હતી. તેને જાહેરાત કરી કે જ્યાં સુધી ડ્યૂટી નથી આપવામાં આવતી, ત્યાં સુધી તે પોતાનુ કામ ખુદ કરશે. જોકે, દિવ્યાને લાગ્યુ કે પ્રતિક પોતાના માટે અલગથી ખવાનુ બનાવવા માટે એક્સ્ટ્રા રાશનનો ઉપયોગ કરશે અને આ માટે તમામ દોસ્તોને કિંમત ચૂકવવી પડશે. 

દિવ્યાનો દાવો-
દિવ્યા ફરીથી પ્રતિક પર ગેસનો સગડો પકડવા માટે ચિલ્લાઇ અને તેને કહ્યું- તે બધાના માટે રોટલા બનાવી લે. તેને એ કહીને ના પાડી દીધી કે કોઇ પણ બિગ બૉસનો માલિક નથી. દિવ્યાએ ત્યારે દાવો કર્યો કે તેને (પ્રતિક) તેની અને તેના પ્રેમી વરુણ સુદના કારણે પૉપ્યૂલારિટી મળી છે. 

દિવ્યાને મુરખ કહી-
પ્રતિક બૂમાબૂમ કરવા લાગ્યો- સાચે જ ? શું પૉપ્યૂલારિટી મળી? શું તુ પાગલ છો શું ?" દિવ્યાએ તેને પોતાનો અવાજ નીચે રાખવા માટે કહ્યું- નથી કરવી મારે પ્રેમથી વાત, તારો પ્રેમ નથી જોઇતો મને, મે ઘણોબધો પ્રેમ જોય, નકલી છે બધો પ્રેમ, તુ નકલી છો.

શમિતા શેટ્ટી સાથે થઇ લડાઇ-
પ્રતિકે બિગ બૉસ ઓટીટી પ્રીમિયરમાં પણ શમિતાની સાથે ચર્ચા કરી, પ્રતિકે આપત્તિ દર્શાવી જ્યારે તેને કહ્યું કે તેને કોરિયન પૉપ અને કોરિયન ડ્રામા પસંદ છે. પ્રતિકે પુછ્યુ- તમે ક્યારેક કહ્યું હતુ કે મારી પાસે એક કોરિયન વાઇવ છે અને હવે તમે એ કહીને છુપાવવાની કોશિશ કરી રહ્યાં છો કે તમને કોરિયન મ્યૂઝિક અને ડ્રામા પસંદ છે.

જ્યારે શમિતાએ કહ્યું કે તે બહુજ વધુ વિચારી રહ્યો છે, તો પ્રતિકે આને મુદ્દો છોડવાનો ઇનકાર કરી દીધો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

આંગળીઓ જોઈને પણ બીમારીઓની ખબર પડી જાય છે, બસ કરવું પડે છે આ કામ

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Embed widget