શ્વેતા શર્માએ શેર કરી શાનદાર ફોટોશૂટની તસવીરો, વ્હાઇટ બ્રાલેટમાં દેખાયો બ્યૂટીફૂલ અંદાજ, જુઓ
એક્ટ્રેસની આ બૉલ્ડ તસવીરો એકવાર ફરીથી ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ રહી છે. આ તસવીરો લોકોને ખુબ પસંદ આવી રહી છે.
Shweta Sharma : ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા (Shweta Sharma) આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. એક્ટ્રેસ દરરોજ પોતાની નવી નવી તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. ફરી એકવારે એક્ટ્રેસનો બૉલ્ડ લૂક સામે આવ્યો છે. તેના લૂક પર ફેન્સ દિવાના થયા છે.
શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઇટ બ્લાલેટમાં કેટલીક તસવીરો શેર કરી છે.કેટલીક તસવીરોમાં તે ખુરશી પર બેસીને સિઝલિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે. એક્ટ્રેસની સ્માઇલ તેની સુંદતાને વધારી રહી છે.શ્વેતા શર્માએ પોતાના લૂકને કાનોમાં મેચિંગ ઇયરરિંગ, વાળમાં ચોટી અને લાઇટ મેકઅપ સાથે પુરો કર્યો છે.
View this post on Instagram
એક્ટ્રેસની આ બૉલ્ડ તસવીરો એકવાર ફરીથી ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ રહી છે. આ તસવીરો લોકોને ખુબ પસંદ આવી રહી છે. તેની તસવીરો પર ફેન્સ પણ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે, કોઇ યૂઝરે તેની તસવીરો પર ઉફ્ફ કહ્યું છે, તો કોઇએ અપ્સરા ગણાવી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.........
Weight Loss: સ્પોટ વેઈટ લોસ શું છે, શું કોઇ એક જ શરીરના ભાગમાંથી વજન ઓછું કરી શકાય છે?
Breakfast tips : નાસ્તાના મેનુમાં આ 5 ફૂડને સામેલ કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા
ITR Filing Last Date: 31 જુલાઈ સુધીમાં ફાઈલ કરી દો ITR, 1 ઓગસ્ટથી લાગશે આટલો દંડ
Wrinkles Home Remedy: 30 વર્ષ બાદ ચહેરા પર પડવા લાગી છે કરચલીઓ, તો અપનાવો આ સરળ કારગર ઉપાય