શોધખોળ કરો
Advertisement
બિગ બૉસ 14 માં ‘ રાધે મા’ની થશે એન્ટ્રી, આ સીઝનમાં જોવા મળશે ડબલ ધમાલ
રાધે માં બિગ બૉસ 14 કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લઈ શકે છે. સુખવિન્દર કૌર જે રાધેમાં તરીકે લોકપ્રિય છે, ગત સિઝન માટે તેમનો સંપર્ક કરાયો હતો પરંતુ, તેમને શોમાં એન્ટ્રી મળી નહોતી.
મુંબઈ: ટીવીનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બૉસની નવી સીઝન ઓક્ટોબરમાં શરુ થઈ શકે છે. આ વર્ષે બિગ બોસના ઘરમાં કુલ 16 લોકો એન્ટ્રી લેશે, જેમાં 14 સેલેબ્સ હશે અને 3 કોમનર્સ હશે. શોમાં કોણ કોણ કન્ટેસ્ટેન્ટ ભાગ લેશે તેને લઈને અટકળો શરુ થઈ ગઈ છે. તેની વચ્ચે સૂત્રો અનુસાર સલમાન ખાનના આ શોમાં આ વખતે કોન્ટ્રોવર્સી રાધેમા કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લઈ શકે છે. જો કે આ મામલે ચેનલ કે મેકર્સ દ્વારા કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી.
રાધે માં બિગ બૉસ 14 માટે અપ્રોચ કરવામાં આવી છે. સુખવિન્દર કૌર જે રાધેમાં તરીકે લોકપ્રિય છે, ગત સિઝન માટે તેમનો સંપર્ક કરાયો હતો પરંતુ, તેમને શોમાં એન્ટ્રી મળી નહોતી.
બિગ બોસ 14ને તૈયારી જબરજસ્ત ચાલી રહી છે. પહેલો શો સપ્ટેમ્બર મહીનામાં ઓન એર હોવાના અહેવાલ હતા, પંરતુ હવે ઓક્ટબરમાં ટેલીકાસ્ટ થવાના રિપોર્ટ છે. જો કે, સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
આ વખતે શોમાં રાધેમાં એન્ટ્રી લેવાની છે. સુખવિન્દર કોર જે પોતાને દેવીમાનો અવતાર ગણાવે છે. સુખવિન્દરને રાધે માના નામથી ઘણી લોકપ્રિયતા મળી છે. તે પોતાના અજીબો ગરીબ પહેરવેશ, બોલ-ચાલ અનેક કારણોને લઈને વિવાદોમાં રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement