શોધખોળ કરો

Cozy Photos: પોતાના બૉયફ્રેન્ડ સાથે ટીવી એક્ટ્રેસ થઇ ક્રેઝી, કરાવ્યુ ચેર પર શાનદાર ફોટોશૂટ, તસવીરો....

કરણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શરે કરી છે, જેમાં તેજસ્વી તેને પરેશાન કરતી દેખાઇ રહી છે.

Tejasswi-Karan Photos: કરણ અને તેજસ્વીની લવ સ્ટૉરીની શરૂઆત બિગ બૉસ 15 થી થઇ હતી, શૉ દરમિયાન બન્ને ખુબ લડતાં પણ હતા. ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા નાના પડદાના સૌથી ચર્ચિત અને લવિંગ કપલમાંના એક છે. બન્નેની લવી-ડવી તસવીરો અવાર નવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે. 

કરણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શરે કરી છે, જેમાં તેજસ્વી તેને પરેશાન કરતી દેખાઇ રહી છે. તસવીરો શેર કરતા એક્ટર કરણ કુન્દ્રાએ મજેદાર કેપ્શન લખ્યુ છે- એક્ટરે લખ્યુ- મારો વિશ્વાસ કરો આમા મને ધમકાવ્યો હતો, ત્રીજી તસવીરોમાં હું પૉઝ નથી આપી રહ્યો પરંતુ પોતાના જીવના જોખમે ડરી રહ્યો હતો. આમ તો કરણ અને તેજસ્વીની રોમાન્ટિક તસવીરો વાયરલ થઇ જાય છે. બન્ને જ્યાં જાય છે, ત્યાંથી તેમની કોજી તસવીરો સામે આવે છે. કલર્સના સુપરહિટ શો નાગિન 6માં મુખ્ય પાત્ર ભજવનારી તેજસ્વી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં તેજસ્વીએ કિલર પોઝ આપ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Karan Kundrra (@kkundrra)

કરણ અને તેજસ્વીની લવ સ્ટૉરીની શરૂઆત બિગ બૉસ 15 થી થઇ હતી. જોકે, આ દરમિયાન બન્ને ખુબ ઝઘડા પણ થયા હતા. હવે ફેન્સને કરણ અને તેજસ્વીના લગ્નનો ઇન્તજાર છે, ફેન્ બહુજ જલદી તેજસ્વીને કરણની દુલ્હાન બનતી જોવા માંગે છે. 

View this post on Instagram
 
A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

બિગ બોસ જીત્યા બાદથી તેજસ્વીને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. તેના ફેશન સ્ટેટમેન્ટમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. બિગ બોસ સીઝન 15માં તેજસ્વીએ બધાનું દિલ જીતી લીધું હતું. તે વિજેતા તરીકે શોમાંથી બહાર આવી હતી.

View this post on Instagram
 
A post shared by Karan Kundrra (@kkundrra)

View this post on Instagram
 
A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

View this post on Instagram
 
A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

View this post on Instagram
 
A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

View this post on Instagram
 
A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

View this post on Instagram
 
A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી

Gujarat Rain: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે ? બે સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગની મોટી આગાહી

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતની પહેલા બેટિંગ, બુમરાહ બહાર; જુઓ બંન્નેની પ્લેઈંગ ઈલેવન

આ પેની સ્ટોક રોકાણકારોને બનાવી રહ્યો છે માલામાલ, 2 લાખનું રોકાણ કરનાર આજે બની ગયા કરોડપતિ
આ પેની સ્ટોક રોકાણકારોને બનાવી રહ્યો છે માલામાલ, 2 લાખનું રોકાણ કરનાર આજે બની ગયા કરોડપતિ
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : ચોમાસાની શરૂઆત સાથે શાકભાજીના ભાવમાં મોટો વધારો, જુઓ અહેવાલ
Dang Flood : ધોધમાર વરસાદ બાદ ડાંગની નદીઓમાં ઘોડાપૂર, લોકો થયા બેહાલ, જુઓ અહેવાલ
No Bag Day: શનિવારે પ્રાઇમરી સ્કૂલોમાં નો બેગ ડે, શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય
Gujarat Rain Data : ગુજરાતમાં અત્યાર સુધીમાં 42 તાલુકામાં વરસાદ, સુબીર અને ડોલવલણમાં 3-3 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : આજે ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી
Gujarat Rain: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે ? બે સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે ? બે સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગની મોટી આગાહી
ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતની પહેલા બેટિંગ, બુમરાહ બહાર; જુઓ બંન્નેની પ્લેઈંગ ઈલેવન
ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતની પહેલા બેટિંગ, બુમરાહ બહાર; જુઓ બંન્નેની પ્લેઈંગ ઈલેવન
આ પેની સ્ટોક રોકાણકારોને બનાવી રહ્યો છે માલામાલ, 2 લાખનું રોકાણ કરનાર આજે બની ગયા કરોડપતિ
આ પેની સ્ટોક રોકાણકારોને બનાવી રહ્યો છે માલામાલ, 2 લાખનું રોકાણ કરનાર આજે બની ગયા કરોડપતિ
60 હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ખરીદો  Tata Punch તો દર મહિને કેટલો આવશે હપ્તો? જાણો સંપૂર્ણ ગણતરી

Rain Forecast: રાજ્યમાં આ 6 જિલ્લામાં આજે વરસશે ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

5 દેશોની યાત્રા પર રવાના થયા પીએમ મોદી, સૌથી પહેલા ઘાના અને છેલ્લે નામીબિયાનો પ્રવાસ કરશે, જાણી લો પુરેપુરુ શિડ્યૂલ

Gandhinagar: ગાંધીનગરની આ શાળામાં યોજાયો દિવ્યાંગ બાળકોનો શાળા પ્રવેશોત્સવ

Embed widget