શોધખોળ કરો

પાર્ટીમાં છુપાઈને લીપ-લોક કરી રહ્યા હતા Karan Kundra અને Tejasswi Prakash, વીડિયો થયો વાયરલ

બિગ બોસ ઓટીટીના (Bigg Boss OTT) માધ્યમથી ટીવી કલાકાર કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી બની હતી. આ શો બાદ કરણ અને તેજસ્વી એક બીજા સાથે ફરતા ઘણી વખત જોવા મળે છે

Karan Kundrra-Tejasswi Prakash Video: બહુચર્ચિત શો બિગ બોસ ઓટીટીના (Bigg Boss OTT) માધ્યમથી ટીવી કલાકાર કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી બની હતી. આ શો બાદ કરણ અને તેજસ્વી એક બીજા સાથે ફરતા ઘણી વખત જોવા મળે છે. આ કપલ વચ્ચેનો પ્રેમ ઘણી વખત જોવા મળ્યો છે. આ જ આધારે હાલ સોશિયલ મીડિયા પર કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં આ પ્રેમી પંખીડા લિપલોક કરતાં જોવા મળી રહ્યા છે.

પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા કરણ અને તેજસ્વીઃ
નાના પડદાના સુપરસ્ટાર કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ અવારનવાર કોઈને કોઈ મુદ્દે ચર્ચાનો વિષય બનતા હોય છે. પૈપરાજી સામે પણ આ કપલ પોતાની હાજરી પુરાવતું રહે છે. આ દરમિયાન આવી જ એક ક્ષણનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, કરણ અને તેજસ્વી લીપ-લોક કિસ કરી રહ્યા છે. કરણ-તેજસ્વીની આ પ્રેમ ભરેલી ક્ષણનો વીડિયો તેજસ્વી પ્રકાશની સહેલીએ બનાવી લીધો હતો. પોતાનો વીડિયો બનતો જોઈને તેજસ્વી પ્રકાશ હેબતાઈ ગઈ હતી અને વીડિયો બંધ કરવા કહ્યું હતું. જો કે, કરણ કુંદ્રા આ પ્રેમ ભરી ક્ષણનો વીડિયો ઉતરતો જોઈને ખુશ થયો હતો. જો કે બાદમાં તેજસ્વીએ આ વીડિયો બનાવવા બદલ તેની સહેલીનો આભાર માન્યો હતો.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Embed widget