શોધખોળ કરો

ટીવીની આ હૉટ એક્ટ્રેસ કરશે બૉલીવુડમાં ડેબ્યૂ, ફિલ્મમાં કાર્તિક સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો

ટીવી પર ધમાલ મચાવીને લાખો ફેન્સના દિલમાં રાજ કરનારી એક્ટ્રેસ જેનિફર વિન્ગેટને લઇને હવે મોટા સમાચાર છે કે, તે બહુ જલદી ફિલ્મોમાં દેખાશે.

Jennifer Winget Bollywood Debut: સમયની સાથે નાના પડદા અને મોટા પડદા વચ્ચેનુ અંતર પણ ઓછુ થયુ છે. હવે ટીવી સ્ટાર ફિલ્મોમાં પણ સ્ટાર બનીને ઉભરી રહ્યાં છે. ટીવીવી હીરો-હીરોઇનો હવે ફિલ્મોની મોટી સ્ક્રીન પર પણ પોતાની દમદાર એક્ટિંગથી લોકોનુ દિલ જીતી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં વધુ એક ટીવીની હૉટ એક્ટ્રેસનુ નામ જોડાઇ રહ્યું છે, જેનુ નામ છે એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ (Jennifer Winget). 

ટીવી પર ધમાલ મચાવીને લાખો ફેન્સના દિલમાં રાજ કરનારી એક્ટ્રેસ જેનિફર વિન્ગેટને લઇને હવે મોટા સમાચાર છે કે, તે બહુ જલદી ફિલ્મોમાં દેખાશે. જેનિફર વિન્ગેટ બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. 

મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો બૉલીવુડના ચૉકલેટી હીરો કાર્તિક આર્યન સાથે ડેબ્યૂ કરશે. હાલમાં કાર્તિકની ‘ભૂલ ભૂલૈયા 2’ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, અને કમાણીના રેકોર્ડ તોડી રહી છે.

બૉલીવુડ લાઇફ રિપોર્ટ અનુસાર, જેનિફર વિન્ગેટ એક પ્રૉજેક્ટમાં કાર્તિક આર્યનની સાથે દેખાશે, અને આની પુરેપુરી સંભાવના છે કે આ એક ફિલ્મ હસે. ખરેખરમાં, રિપોર્ટ છે કે જેનિફર વિન્ગેટ અને કાર્તિકને એકસાથે એક પ્રૉજેક્ટ માટે અપ્રૉચ કરવામાં આવ્યો છે, અને સંભવતઃ તેમને હા પણ પાડી દીધી છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટી નથી થઇ શકી કે આ એક પ્રૉજેક્ટ છે કે ફિલ્મ છે. 

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

સુપર હૉટ લાગશે કાર્તિક અને જેનિફર વિન્ગેટની જોડી -
રિપોર્ટ અનુસાર, જેનિફર વિન્ગેટ હાલમાં વધુ પૉપ્યૂલર ટીવી એક્ટ્રેસમાની એક છે. છે. હાઇએસ્ટ પડે એક્ટ્રેસીસમાં પણ તેનુ નામ સામેલ છે. તેને ઘણી ફિલ્મોમાં ઓફર મળી ચૂકી છે. જોકે હાલમાં તે બેહદ, બેપનાહ જેવી ટીવી સીરિયલોમાં કામ કરીને બધાની માનીતી બની ચૂકી છે. પરંતુ આ વાત સાચી હશે તે જેનિફર વિન્ગેટ અને કાર્તિકની જોડી એકદમ સુપર હૉટ લાગશે.

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

---

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

Embed widget