ટીવી સ્ટાર અંજલિએ ડીપનેક ક્રૉપ બતાવી કાતિલ અદાઓ, કંગના સાથે લૉક-અપ્સમાં મચાવી ચૂકી છે ધમાલ, જુઓ તસવીરો
આ પહેલા પણ અંજલિ અરોડાએ ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે યલો ક્રૉપ ટૉપમાં અલગ અલગ કિલર પૉઝ આપી રહી હતી.
મુંબઇઃ ઇન્ટરનેટ સેન્સેશન અંજલિ અરોડા (Anjali Arora) પહેલા જ પોતાના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે. પરંતુ 'લૉક અપ' બાદ એક્ટ્રેસ વધુ બૉલ્ડ થઇ ગઇ છે. અંજલિ અરોડાએ ગ્લેમરસ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ઓરેન્જ કલરના આઉટફિટમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
આ પહેલા પણ અંજલિ અરોડાએ ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે યલો ક્રૉપ ટૉપમાં અલગ અલગ કિલર પૉઝ આપી રહી હતી.
તસવીરમાં તમે જોઇ શકો છો કે યલો ડીપ નેક ક્રૉપ ટૉપ અને બ્લેક ટ્રાઉઝરમાં અંજલિ અલગ અલગ અદાઓ બતાવી રહી છે. આ આઉટફિટની સાથે અંજલિએ પોતાના વાળોને અલગ હેર સ્ટાઇલમાં બનાવીને રાખ્યા છે, સામાન્ય રીતે અંજલિ અરોડા વાળને ખુલ્લા રાખે છે કે જુડો બનાવે છે.
View this post on Instagram
અંજલિ અરોડા તાજેતરમાં જ કંગના રનૌતના રિયાલિટી શૉ 'લૉક અપ' માં દેખાઇ હતી. શૉ દરમિયાન એક્ટ્રેસ ખુબ ચર્ચામાં રહી હતી. કંગના રનૌતની જેલમાં કૈદી બનીને આવેલી આ હસીના ઈંસ્ટાગ્રામ પર ઘણી જ પોપ્યુલર છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અંજલિ અરોરા દર અઠવાડિયે 3-4 લાખ રૂપિયા લે છે. 'લૉક અપ'માં અંજલિ પોતાની ગેમ ઉપરાંત સ્ટેન્ડપ કૉમેડિયન મુનવ્વર ફારુકી સાથે દોસ્તીને લઇને પણ ચર્ચામાં રહી હતી. 'લોક અપ'માં અંજલિ અને મુનવ્વર વચ્ચે નિકટતા વધી ગઈ હતી, પરંતુ શોના અંત પછી તેમના સંબંધોનો અંત આવ્યો અને બંનેએ પોત-પોતાના પાર્ટનર જાહેર કર્યા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ