શોધખોળ કરો

સેટ પર મળી ધમકી, જન્મદિવસ ના એક દિવસ પહેલા થયો 'અકસ્માત', આ લોકપ્રિય અભિનેત્રીની સફર આવી હતી

Reem Sheikh Career Journey: રીમ શેખ પોપ્યુલર ટીવી એક્ટ્રેસ છે, અભિનેત્રીએ એક વાર કહ્યું હતું કે તેને તેના શોના સેટ પર એક વ્યક્તિએ ધમકી આપી હતી.

Reem Sheikh Career Journey: ટીવી એક્ટ્રેસ રીમ શેખે તાજેતરમાં જ તેનો જન્મ દિવસ ઉજવ્યો છે. તેનો 8 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. બર્થડેના એક દિવસ પહેલા તેની સાથે એક અકસ્માત થયો હતો જેમાં તે માંડ માંડ બચી હતી. તેના ચહેરા પર ઘણા નિશાન આવી ગયા હતા. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. 

રીમ શેખ ઘણી નાની ઉંમરથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.તેને ઘણા પોપ્યુલર શો કર્યા છે અને દર્શકોનું મનોરંજન કર્યું છે. પરતું એકવાર એક વ્યક્તિએ તેણીનીને તેના શોના સેટ પર ધમકી આપી હતી.  

જ્યારે અભિનેત્રીને ધમકી મળી હતી
અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, રીમ શેખે સેટ પરની એક દુર્ઘટના સંભળાવી હતી. રીમે કહ્યું હતું કે, 'મારી એક અલગ લડાઈ રહી છે. હા, આ એક પુરુષોની દુનિયા છે અને એ પણ સાચું છે કે હું યુવાન છું. અને મને એવા લોકો સાથે કામ કરવાની તક મળી છે જેઓ મારા કરતા ઘણા મોટા છે. મારા સેટ પર, મેં આ સાંભળ્યું - 'ખાલી આભાર માનો કે જ્યારે તમે તે સેટ પર કામ કરતા હતા ત્યારે મેં તમારું જીવન દુઃખી ન કર્યું.' મેં આ મારા ચહેરા પર સાંભળ્યું. 

View this post on Instagram
 
A post shared by Reem Sameer Shaikh (@reem_sameer8)

બાળ કલાકાર તરીકેની સફર શરૂ કરી
રીમ શેખની કારકિર્દીની વાત કરીએ તો તેણે 6 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. તે નીર ભરે તેરે નૈના દેવી શોમાં જોવા મળી હતી. 2012માં તેણે મેં આજજી ઔર સાહિબ અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે ના બોલે તુમ ના મૈને કુછ કહામાં રિમઝિમની ભૂમિકા ભજવી હતી.

ત્યારબાદ તે ખેલતી જિંદગી આંખ મિચોલી, દિયા ઔર બાતી હમ, તુઝસે હૈ રાબતા, ફના-ઈશ્ક મેં તેરે, ચક્રવર્તી અશોક સમ્રાટ જેવા શોમાં જોવા મળી હતી. આ દિવસોમાં તે લાફ્ટર શેફ્સ- અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટમાં જોવા મળી રહી છે. તે વઝીર, ગુલ મકાઈ અને Tuesdays and Fridays ફિલ્મોમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: બોલીવુડમાં ડેબ્યૂ કરતાની સાથેજ સ્ટાર બની ગઈ અનુષ્કા શર્માની બહેન, ઈન્ટીમેટ સીનનો વીડિયો થયો વાયરલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget