શોધખોળ કરો

બોલીવુડમાં ડેબ્યૂ કરતાની સાથેજ સ્ટાર બની ગઈ અનુષ્કા શર્માની બહેન, ઈન્ટીમેટ સીનનો વીડિયો થયો વાયરલ

Who Is Ruhani Sharma: બોલીવુડમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે એન્ટ્રી કરતાંની સાથેજ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. હવે આ યાદીમાં અનુષ્કા શર્માની બહેન રુહાની શર્માનું નામ પણ સામેલ થઈ ગયું છે.

અભિનેત્રી રૂહાની શર્માએ આગ્રા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે, જેમાંથી એક્ટ્રેસના ઈન્ટિમેટ સીન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

1/6
રૂહાની શર્મા સ્ટાર બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની કઝીન છે. તેનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં થયો હતો. તે પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, તેણે ફિલ્મ ક્ષેત્ર પ્રવેશ કર્યો.

2/6
રુહાનીએ ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તે પછી તેણે તમિલ ફિલ્મો દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તમિલ બાદ રુહાનીએ તેલુગુમાં પણ ડેબ્યુ કર્યું છે. બંને ઇન્ડસ્ટ્રીઝમાં રુહાનીના અભિનયના ખૂબ વખાણ થયા છે.

3/6
તે પછી રુહાનીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગરા ફિલ્મથી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં મોહિત અગ્રવાલ, પ્રિયંકા બોસ, રૂહાની શર્મા, વિભા છિબ્બર અને સોનલ ઝા મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મનું પ્રીમિયર 2023 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.

4/6
ફિલ્મ ઓનલાઈન લીક થયા બાદ એક ઈન્ટીમેટ સીનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટીમેટ સીનને કારણે રુહાનીને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. રુહાની ટ્રોલ થયા પછી ચૂપ નથી રહી. તેણે એક નિવેદન શેર કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી.

5/6
રૂહાની શર્મા છેલ્લે ફિલ્મ બ્લોકઆઉટમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી, સુનીલ ગ્રોવર, મૌની રોય મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. તે ટૂંક સમયમાં તમિલ ફિલ્મ માસ્કમાં જોવા મળશે.

6/6
રૂહાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ તેના ગ્લેમરસ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને ફેન્સ તેની ક્યૂટનેસના દીવાના છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ

Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 

Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 

Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી

Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું

Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો

Embed widget