શોધખોળ કરો

Divya Agarwalનું આ વ્યક્તિ સાથે છે રિલેશનશીપ, જાણો કોણ છે એક્ટ્રેસનો પ્રેમી ને શું કરે છે ?

દિવ્યા અગ્રવાલ અને અપૂર્વ પડગાંવકરની રૉમાન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે. ફેન્સ અભિનંદન પાઠવી રહ્યાં છે.  

Divya Agarwal Engagement: તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલે અપૂર્વ પડગાંવકર અપૂર્વ પડગાંવકર સાથે સગાઇ કરી લીધી છે. અપૂર્વ પડગાંવકરને ભાગ્યેજ કોઇ ઓળખતુ હશે, પરંતુ એક્ટ્રેસના કારણે હવે દરેકને ઉત્સુકતા છે કે, આ વ્યક્તિ કોણ છે અને શું કરે છે. જાણો અહીં કોણ છે એક્ટ્રેસનો પ્રેમી અપૂર્વ પડગાંવકર ? 5 ડિસેમ્બર, 2022 એ દિવ્યા અગ્રવાલે પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપૂર્વ પડગાંવકરની સાથે પોતાના રિલેશનશીપની જાહેરાત કરી દીધી છે. 

અપૂર્વ પડગાંવકરે એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલને તેના 30 જન્મદિવસનાં પ્રસંગે સુંદરતાની સાથે પ્રપૉઝ કર્યુ અને બન્નેએ સગાઇ કરી લીધી. રિંગ ફ્લૉન્ટ કરતી તસવીરો શેર કરતાં દિવ્યા અગ્રવાલે લખ્યું- શું મને સ્માઇલ કરવાનું બંધ કરવું જોઇએ ? નહીં, જિંદગીમાં હવે વધુ ચમક આવી ગઇ છે, અને મને પોતાના માટે યોગ્ય વ્યક્તિ મળી ગયો છે, જેની સાથે મને પોતાની જર્ની શેર કરવાની છે.  દિવ્યાએ આગળ લખ્યું- તેમની બાઇકો (મરાઠીમાં પત્નીને કહેવામાં આવે છે) હંમેશા માટે વાદો. હવે હું ક્યારેય એકલી નહીં ચાલુ. 

View this post on Instagram
 
A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official)

દિવ્યા અગ્રવાલ અને અપૂર્વ પડગાંવકરની રૉમાન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે. ફેન્સ અભિનંદન પાઠવી રહ્યાં છે.  અમે તમને બતાવી રહ્યાં છીએ કે અપૂર્વ પડગાંવકર કોણ છે, અપૂર્વ પડગાંવકરિ ગ્લેમરની દુનિયાથી દુર રહે છે, તે એક એન્ટરપ્રિન્યૉર છે. 

View this post on Instagram
 
A post shared by Yashh kanojia (@yashhkanojia_)

રિપોર્ટ્સ અનુસાર, અપૂર્વ પડગાંવકર કેટલાય રેસ્ટૉરન્ટનો માલિક છે, આ વાતનો સબૂત તેની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પરથી પણ મળે છે. આ ઉપરાંત તે ફિટનેસ ફ્રિક પણ છે. 

View this post on Instagram
 
A post shared by Tanishka Motwani (@_tanishkamotwani_)

અપૂર્વ પડગાંવકર ઘણો ભણેલો છે, તેની પાસે એન્જિનીયરિંગ અને એમબીએની ડિગ્રી છે, અપૂર્વ પડગાંવકરના સોશ્યલ મીડિયા ફિડ પરથી જાણવા મળે છે કે, તે એક લક્ઝકરી લાઇફ જીવવાનુ પસંદ કરે છે. 

View this post on Instagram
 
A post shared by Amit Khannaphotography (@amitkhannaphotography)

View this post on Instagram
 
A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official)

View this post on Instagram
 
A post shared by Amit Khannaphotography (@amitkhannaphotography)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'

વિડિઓઝ

Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Embed widget