શોધખોળ કરો

Taarak Mehta શૉમાં 'દયાબેન' બનવા આવી હતી આ એક્ટ્રેસ, રિજેક્ટ થતાં જ શેર કર્યો આવો ફોટો, જુઓ

શનિવારે કાજલ પિસલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ પૉસ્ટ શેર કરી છે,

Kajal Pisal On TMKOC Dayaben: નાના પડદાની સૌથી પૉપ્યુલર સીરિયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા ઘણા સમયથી દયાબેન વિના ચાલી રહી છે. શૉમાં દિશા વાકાણી દયા બેનનુ પાત્ર ભજવીને ઘરે ઘરે પૉપ્યૂલર થઇ ચૂકી છે, પરંતુ તે હવે શૉમાં નથી, તેની રિપ્લેસ કરવા માટે શૉ મેકર ઘણી કોશિશ કરી રહ્યાં છે, પરંતુ યોગ્ય પાત્ર મળી શકતુ નથી. આવામાં સમાચાર હતા કે ટીવી એક્ટ્રેસ કાજલ પિસલ (Kajal Pisal) ના નામ પર ખુબ ચર્ચા થઇ હતી, હવે ખુદ એક્ટ્રેસ કાજલ પિસલે દયાબેનના રૉલને લઇને મોટો ખુલાસો કર્યો છે.

કાજલ પિસલે દયાબેનના રૉલ માટે આપી ઓડિશન  - 
શનિવારે કાજલ પિસલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ પૉસ્ટ શેર કરી છે, આ પૉસ્ટમાં તમે જોઇ શકો છો કે, કાજલ પિસલ ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેનના લૂકમાં દેખાઇ રહી છે. વળી સતરંગી સાડી અને અંદાજ કાજલ પિસલને હૂબહુ દયાબેનનો જેવા બનાવી રહી છે. આવામાં અફવા છે કે કાજલ પિસલ જ આગામી દયાબેન હશે. 

પરંતુ આ તમામ વાતો પર હવે ખંડન કરતાં કાજલ પિસલે ઇન્સ્ટા પૉસ્ટમાં બતાવ્યુ છે કે, તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં દયા બેનની ભૂમિકા માટ લૂક ટેસ્ટ કર્યો હતો, જોકે, બાદમાં શૉના મેકર્સ તરફથી મને કોઇ કૉલ પાછો નથી આવ્યો. પરંતુ આ તમામ વસ્તુઓ મારી કેરિયર પર કોઇ પ્રભાવ નથી પાડી રહ્યું. જેવુ ચાલી રહ્યું હતુ બધુ એવુ જ ચાલી રહ્યુ છે. પરંતુ હુ એ કહેવા માંગીશ કે જો દયાબેનની ભૂમિકા મને નિભાવવા મળતી તો મારા કેરિયર માટે બહુજ મોટો મોકો હતો. 

View this post on Instagram
 
A post shared by 𝐊𝐀𝐉𝐀𝐋 𝐏𝐈𝐒𝐀𝐋 (@pisalkajal)

શૉના મેકરે કાજલ પિસલ પર શું કહ્યું-
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉના મેકર અસિત મોદીએ તેના નિવેદન પર રિએક્ટ કર્યુ છે, જેમાં અસીતે કાજલ પિસલ (Kajal Pisal)ને ના ઓળખવાની વાત કહી હતી, કાજલ પિસલે કહ્યું કે - હું અને અસિત એકબીજાને વ્યક્તિગત રીતે કે ધંધાકીય રીતે પણ નથી ઓળખતા, પરંતુ ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. 

View this post on Instagram
 
A post shared by 𝐊𝐀𝐉𝐀𝐋 𝐏𝐈𝐒𝐀𝐋 (@pisalkajal)

આ પહેલા પણ દયાબેનના પાત્ર માટે ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે, જેની મને ખબર પણ નથી. દયાબેનના કાસ્ટિંગ વિશે વાત કરતા આસિતે કહ્યું કે હજુ સુધી કંઈ ફાઈનલ થયું નથી. તેમણે કહ્યું કે ઓડિશન ચાલુ છે, પરંતુ અમે કોઈને ફાઈનલ કરી નથી. જ્યારે દયા કાસ્ટિંગમાં જશે, ત્યારે દરેકને કંઈક ખબર પડશે.

View this post on Instagram
 
A post shared by 𝐊𝐀𝐉𝐀𝐋 𝐏𝐈𝐒𝐀𝐋 (@pisalkajal)

View this post on Instagram
 
A post shared by 𝐊𝐀𝐉𝐀𝐋 𝐏𝐈𝐒𝐀𝐋 (@pisalkajal)

View this post on Instagram
 
A post shared by 𝐊𝐀𝐉𝐀𝐋 𝐏𝐈𝐒𝐀𝐋 (@pisalkajal)

View this post on Instagram
 
A post shared by MAYUR SHEDGE PHOTOGRAPHY (@mayurshedgephotography)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
Embed widget