શોધખોળ કરો

આ લોકપ્રિય એક્ટ્રેસને પિતા તરફથી મળી મોતની ધમકી, માતા સાથે ઘરેથી ભાગી, વીડિયો બહાર પાડીને શું કહ્યું?

તૃપ્તિ શંખધરની સાથે આ વીડિયોમાં તેના પરિવારના બીજા સભ્યો પણ દેખાઇ રહ્યાં છે. એક્ટ્રેસ તેની માતા, ભાઇ અને બહેન પોતાના પિતાના ડરથી ઘર છોડીને ભાગી નીકળ્યા છે

મુંબઇઃ ટીવી એક્ટ્રે્સ તૃપ્તિ શંખધર જેને તમે ટીવી શૉ કુમકુમ ભાગ્યમાં જોઇ છે. તેને હવે એક મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રી તૃપ્તિ શંખધરે સોશ્યલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કરીને કહ્યું કે, તેને તેના પિતા તરફથી મોતની ધમકીઓ મળી રહી છે, તેને પોતાના પિતા વિરુદ્ધ અનેક પ્રકારના આરોપો લગાવ્યા છે. તૃપ્તિ શંખધરની સાથે આ વીડિયોમાં તેના પરિવારના બીજા સભ્યો પણ દેખાઇ રહ્યાં છે. એક્ટ્રેસ તેની માતા, ભાઇ અને બહેન પોતાના પિતાના ડરથી ઘર છોડીને ભાગી નીકળ્યા છે. આ લોકપ્રિય એક્ટ્રેસને પિતા તરફથી મળી મોતની ધમકી, માતા સાથે ઘરેથી ભાગી, વીડિયો બહાર પાડીને શું કહ્યું? અભિનેત્રી તૃપ્તિ શંખધર વીડિયોમાં કહી રહી છે કે મારા પિતા મને મારવા માંગે છે. વાળ પકડીને મને ધસડે છે, તે મારા હાથોને કાપવાની કોશિશ કરી ચૂક્યા છે. તે મને મારી મરજીથી કંઇ જ નથી કરવા દેતા. અભિનેત્રીના પિતા રામ રતન શંખધર કહી રહ્યાં છે કે મુંબઇ મોકલવામાં જે પૈસા ખર્ચ કર્યા છે તેને પાછા આપ નહીં તો મારી મરજીથી લગ્ન કર.
તૃપ્તિ શંખધર કહી રહી છે કે તે ફક્ત 19 વર્ષની છે અને તેના પિતા તેના લગ્ન કોઇ 28 વર્ષના છોકરા સાથે કરાવવા માંગે છે. તૃપ્તિ શંખધરનુ કહેવુ છે કે તેના પિતા તેની માને પણ મારઝૂડ કરે છે. એક્ટ્રેસે આરોપ લગાવ્યો કે તેને પોલીસ પાસે પણ મદદ માંગવાની કોશિશ કરી પણ મદદ નથી મળી. અભિનેત્રી તૃપ્તિ શંખધર કહે છે કે મારા પિતા ગમે તે હદ સુધી જઇ શકે છે, અમારા લાપતા હોવાની ખોટી રિપોર્ટ પણ પોલીસમાં લખાવશે, જેથી તે અમને શોધીને મારી શકે. તે ઘણા ચાલક છે અને કંઇક પણ કરી શકે છે. પ્લીઝ તેમની વાતને ના માનો અમારી મદદ કરો.
તૃપ્તિ શંખધરએ કહ્યું કે, તે હાલ પોલીસ સ્ટેશનમાં છે, અને મારા પિતા રામ રતન શંખધર પણ અહીં છે. પોલીસમાં ફરિયાદ કરી હતી, જેથી પોલીસ તેમને પકડીને અહીં લાવી છે, પરંતુ હું તેમની વિરુદ્ધ કોઇ કાયદેસરની કાર્યવાહી નથી કરવા માંગતી, અને નથી ઇચ્છતી કે તેમને જેલ થાય.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
Embed widget