શોધખોળ કરો

Run Jetha Run: TMCKO પર બની મજેદાર ગેમ, દયાબેનની થશે એન્ટ્રી, બબીતાજી સાથે ફ્લર્ટ કરશે જેઠાલાલ

Taarak Mehta Ka Ooltah Chashmah Game: હવે તમે સૌથી લાંબો ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માત્ર ટીવી પર જ નહીં પણ તમારા મોબાઈલ પર ગેમ્સ દ્વારા પણ જોઈ શકો છો.

Taarak Mehta Ka Ooltah Chashmah Game: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 14 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આ શો સૌથી લાંબી ટીવી સિરિયલોમાંથી એક છે, જેની મજબૂત ફેન ફોલોઈંગ છે. નાનાથી મોટા દરેક વયજૂથના લોકો તેમના પરિવાર સાથે આ શોનો આનંદ માણે છે. ફની કોમેડી સાથે આ શો શરૂઆતથી અત્યાર સુધી દર્શકોનો ફેવરિટ રહ્યો છે. તેની વાર્તા સદાબહાર છે, હવે નિર્માતાઓએ દર્શકોને વધુ એક ભેટ આપી છે. હવે આ શો માત્ર ટીવી પર જ નહીં પરંતુ ગેમ્સ દ્વારા પણ માણી શકશે.

હા, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે સારા સમાચાર છે. હવે મેકર્સે આ શોમાં એક મજેદાર ગેમ બનાવી છે, જે બિલકુલ ફ્રી છે. ખાસ વાત એ છે કે આ ગેમમાં તમને તમામ પાત્રો જોવા મળશે. દયાબેન પણ. તાજેતરમાં જ 'તારક મહેતા'ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ તેની જાહેરાત કરવામાં આવી છે.

શોના આ પાત્રો ગેમમાં જોવા મળશે

શેર કરેલી પોસ્ટમાં 'તારક મહેતા'ના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી અને પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક જોઈ શકાય છે. રમતના તમામ પાત્રો શોમાં હોય તેવી જ રીતે દેખાશે. બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાથી લઈને દયાબેન ઉર્ફે દિશા વાકાણી પણ જોવા મળશે.

જેઠાલાલ બબીતાજી સાથે ફ્લર્ટ કરશે

ગેમમાં ફની કોમેડીની સાથે જેઠાલાલ તેની ક્રશ બબીતા ​​જી સાથે ફ્લર્ટ કરતા પણ જોવા મળશે. આ ગેમમાં બબીતા ​​જીને ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં બતાવવામાં આવ્યા છે. કાર્ટૂન આધારિત પાત્રો જોવાની ઘણી મજા આવે છે. ખાસ વાત એ છે કે આ ગેમ એન્ડ્રોઈડ અને આઈફોન બંનેમાં ઉપલબ્ધ છે, તેથી જો તમે આ ગેમને એન્જોય કરવા ઈચ્છો છો, તો તમે આ ગેમને ગૂગલ પ્લે અથવા એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. આ ગેમનું નામ છે 'રન જેઠા રન'.

જણાવી દઈએ કે દયાબેન છેલ્લા 5 વર્ષથી શોમાંથી ગાયબ છે. વર્ષ 2017માં અભિનેત્રીએ શોને અલવિદા કહ્યું. અત્યાર સુધી દયાબેન માટે કોઈ નવી અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 

દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી

Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય

હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો

પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન

Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ

Embed widget