શોધખોળ કરો

OMG!! ઉર્ફી જાવેદ પહેર્યો 'નખ'માંથી બનેલો ડ્રેસ,  એક્ટ્રેસનો નવો લૂક ચર્ચામાં

ઉર્ફી જાવેદ કેવા કપડાં બનાવે છે અને પહેરે છે તેનો કોઈ જવાબ નથી. 2022 જતા જતા ઉર્ફીએ તેના નવા ડ્રેસથી બધાને ચોંકાવી દીધા છે.

Uorfi Javed New Dress: 'મેરી દુર્ગા' અને 'બેપન્નાહ' જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી ઉર્ફી જાવેદ હવે તેના કપડાંને લઈને ચર્ચામાં છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ઉર્ફી જાવેદની ફેશન સેન્સ સાથે આ દુનિયામાં કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. ઉર્ફી જાવેદ કેવા કપડાં બનાવે છે અને પહેરે છે તેનો કોઈ જવાબ નથી. 2022 જતા જતા ઉર્ફીએ તેના નવા ડ્રેસથી બધાને ચોંકાવી દીધા છે.

ઉર્ફી જાવેદ માત્ર કપડાંમાંથી કપડાં જ બનાવતી નથી, પરંતુ તે નકામી વસ્તુઓને તેનો ' પોશાક' પણ બનાવે છે. સાઈકલ ચેઈન, સોય, કાચના ટુકડા, મોબાઈલ, સિમ અને કોલ્ડ ડ્રિંકના ઢાંકણા બાદ હવે અભિનેત્રી નખનો ડ્રેસ પહેરેલી જોવા મળે છે. નેઇલ ડ્રેસ. આ વાંચીને તમને ચોક્કસ આશ્ચર્ય થયું હશે, પરંતુ આ ઉર્ફી છે જે કંઈ પણ કરી શકે છે.

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદે નખથી બનેલો ડ્રેસ પહેર્યો હતો

ઉર્ફી જાવેદે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા લૂકની ઝલક બતાવી છે. વીડિયોમાં અભિનેત્રી નખનો ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે. તેણે અપર ક્રોપ ટોપ અને નખથી બનેલું સ્કર્ટ પહેર્યું છે. પર્પલ નખમાં તેનો આ ડ્રેસ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. અભિનેત્રીએ ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. 

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદે આ વિડિયો શેર કરતાં પોતાને 'એવોર્ડ' આપ્યો છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, "2022નો સૌથી ખરાબ ડ્રેસ, સૌથી વલ્ગર, સૌથી બેશરમ, સૌથી વધુ નાપસંદ વ્યક્તિ ઉર્ફી જાવેદ છે." ઉર્ફી જાવેદનો આ રંગીન અવતાર જોઈને ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે. જ્યારે, હંમેશની જેમ, તેમની ટીકા કરનારાઓની કોઈ કમી નથી. 

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા
ઉંમર 40 વર્ષ, અત્યાર સુધી કેમ કુંવારી છે શક્તિ મોહન ? બતાવ્યું કેમ નથી કર્યા લગ્ન
ઉંમર 40 વર્ષ, અત્યાર સુધી કેમ કુંવારી છે શક્તિ મોહન ? બતાવ્યું કેમ નથી કર્યા લગ્ન
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget