શોધખોળ કરો

વધુ એક હૉટ એક્ટ્રેસ બનવા જઇ રહી છે માં, પતિએ પ્રેગનન્સીને લઇને કરી ખાસ પૉસ્ટ, જાણો શું લખ્યું..........

અંકિતા લોખંડેએ આ એવોર્ડ ફન્ક્શન માટે એકદમ ગ્લેમરસ લૂક અપનાવ્યો હતો, આ પ્રસંગે તેને ગ્રીન કલરની શિમરી ગાઉન પહેર્યુ હતુ. જે ખુબ જ રિવલિંગ લાગી રહ્યું હતુ.

Vicky Jain Revelation On Kids: પવિત્ર રિશ્તા (Pavitra Rishta)માં અર્ચના (Archana) ની ભૂનિકા નિભાવીને ઘરે ઘરે જાણીતી થયેલી અંકિતા લોખંડે (Ankita Lokhande) પોતાની પર્સનલ લાઇફ અને પ્રૉફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે, તાજેતરમાં જ તે મુંબઇમાં IIA Awards 2022ને લેટ નાઇટ આયોજિત કરવામાં આવ્યુ હતુ, આ ઇવેન્ટમાં સામેલ થવા માટે અંકિતા લોખંડે (Ankita) પોતાના પતિ વિક્કી જૈન સાથે પહોંચી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ (Alia Bhatt) ની પ્રેગન્સીને લઇને એક્ટ્રેસને સવાલો પુછવામાં આવ્યા. પૈપરાજીએ અહીં જ ના રોકાયા તેમને એક્ટ્રેસ તેની પ્રેગનન્સીને લઇને પણ સવાલો પુછી લીધા. આ વાતનો જવાબ વિક્કી જૈને (Vicky Jain) આપ્યો જેને સાંભળતા જ અંકિતા લોખંડે શરમાઇ ગઇ હતી. 

અંકિતા લોખંડેએ આ એવોર્ડ ફન્ક્શન માટે એકદમ ગ્લેમરસ લૂક અપનાવ્યો હતો, આ પ્રસંગે તેને ગ્રીન કલરની શિમરી ગાઉન પહેર્યુ હતુ. જે ખુબ જ રિવલિંગ લાગી રહ્યું હતુ. ખાસ વાત છે કે અંકિતા લોખંડે કારમાંથી ઉતરતાની સાથે જ તે પોતાના ડ્રેસને ફ્રન્ટ સાઇડથી કવર કરતી દેખાઇ હતી. એક્ટ્રેસનો આ લૂક જોઇને બધા હેરાન હતા. વળી, અંકિતા લોખંડેના પતિ બ્લેક કૉટ અને પેનટ્ સાથે વ્હાઇટ શર્ટ પહેરીને દેખાઇ રહ્યો હતો. અંકિતા લોખંડે જેવી સિઝલિંગ કપડાંમાં રેડ કાર્પેટ પર પહોંચી તો તેને પૈપરાજીએ ઘેરી લીધી, અને સાથે સવાલો કરવા લાગ્યા. 

આ દરમિયાન અંકિતા લોખંડે સાથે વાત કરતા પૈપરાજીએ કહ્યું કે જલદી હવે રણબીર અને આલિયાને પહેલુ બાળક આવશે. આવામાં તમે શું કહેવા માંગશો. આ વાત પર અંકિતા લોખંડેએ તે શાનદાર કપલને શુભકામના આપી. 

View this post on Instagram
 
A post shared by 𝐉𝐇𝐀𝐓𝐊𝐀 (@jhatka_entertainment)

જોકે, પૈપરાજીના આ સવાલનો જવાબ તેના પતિ વિક્કી જૈને આપ્યો, તેમને સ્માઇલ કરી અને હંસવા લાગ્યા. સાથે શરમતાની સાથે જ કહી દીધુ બેબી... ક્યૂમાં હે હમ લોગ... વિક્કી જૈનના આ જવાબથી પૈપરાજી પણ ચોંકી ગયા. 

View this post on Instagram
 
A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita)

A post shared by Vikas Jain (@jainvick)

View this post on Instagram
 
A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: આરસીબીની પાંચમી વિકેટ પડી, પાટીદાર ફિફ્ટી બનાવી આઉટ

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: આરસીબીની પાંચમી વિકેટ પડી, પાટીદાર ફિફ્ટી બનાવી આઉટ
CSK vs RCB Live Score: આરસીબીની પાંચમી વિકેટ પડી, પાટીદાર ફિફ્ટી બનાવી આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget