શોધખોળ કરો
‘ડિરેક્ટર ગમે ત્યાં અડતો અને બધાંની સામે જ બિકીની પહેરવાનું કહેતો’, કઈ અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
સમિક્ષાએ હાલમાં આપેલાં એક ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચ અંગે મોટો ખુલાસો કર્યો હતો. કેવી રીતે લોકો કામના બહાને મજા લેતાં હોય છે અને ગમે ત્યાં અડી લે છે. તે બધાંની સામે બિકીની પહેરવાનું કહેતો હતો.
મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મહિલાઓ સાથે અભદ્ર વર્તનની ઘટનાઓ ખુબ જ વધવા લાગી છે. ત્યારે વધુ એક અભિનેત્રી પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી છે. આ અભિનેત્રીએ તેલુગુ, તમિલ, કન્નડ, પંજાબી અને હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કર્યું છે.
આ એક્ટ્રેસ છે સમેક્ષા સિંહ. તેણે હાલમાં આપેલાં એક ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચ અંગે મોટો ખુલાસો કર્યો હતો. સમેક્ષા સિંહે કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરતાં કહ્યું હતું કે, એક ડિરેક્ટર તેને અશ્લીલ રીતે અડતો હતો. ઈન્ડસ્ટ્રીમાં સમેક્ષા 15 વર્ષથી કામ કરી રહી છે.
અભિનેત્રી સમેક્ષાએ જણાવ્યું હતું કે, કેવી રીતે લોકો કામના બહાને મજા લેતાં હોય છે અને ગમે ત્યાં અડી લે છે. તે બધાંની સામે બિકીની પહેરવાનું કહેતો હતો.
સમેક્ષા સિંહ જણાવે છે કે આટલા વર્ષો ઈન્ડસ્ટ્રીમાં પસાર કર્યા પછી તે ફિલ્મમાં યાદગાર ભૂમિકા કરવા માટે ઉત્સુક છે. એક્ટ્રેસે જણાવ્યું કે સાઉથ અને નોર્થ ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ માઈન્ડસેટ વાળા લોકો રહે છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકો હિરોઇનેને અલગ રીતે જોવે છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement