શોધખોળ કરો

ટાઈગર શ્રોફની ફિલ્મ બાગી-2નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ

1/4
આ ફિલ્મનું બજેટ 50 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે, જો કે ગત ફિલ્મ બાગી માત્ર 35 કરોડમાં બની હતી અને ફિલ્મે લગભગ 127 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

2/4
નવી દિલ્લી: વર્ષ 2016માં આવેલી ટાઈગર શ્રોફની ફિલ્મ બાગીને સફળતા મળ્યા બાદ તેની સીક્વલ બનાવવામાં આવી છે જે આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. ટાઈગર શ્રોફે બાગી-2નું પ્રથમ પોસ્ટર રિલીઝ કર્યું છે. ટાઈગરે પોતાની પોસ્ટમાં લખ્યું કે પ્યાર માટે વિદ્રોહી બનવા પણ તૈયાર છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

3/4
જણાવી દઈએ કે આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણી મુખ્ય ભૂમિકામાં છે.

4/4
ફિલ્મનું નિર્દેન અહમદ ખાન કરી રહ્યા છે અને નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. ફિલ્મનો પહેલો ભાગ 2016માં રિલીઝ થયો હતો તેમાં ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર નજર આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

Embed widget