શોધખોળ કરો

મમતા બેનર્જીની મહિલા સાંસદનો બૉલ્ડ વીડિયો વાયરલ, એક્ટ્રેસમાંથી બની છે રાજનેતા, જુઓ.........

એક્ટિંગમાંથી રાજનીતિમાં ગયેલી નુસરત જહાં આજેપણ પોતાના સેક્સી હૂસ્નથી લાખો ફેન્સના દિલમાં રાજ કરી રહી છે.

નવી દિલ્હીઃ અભિનેતામાંથી રાજનેતા બનેલા લોકોનુ લિસ્ટ બહુ લાંબુ છે, પરંતુ સમયાંતરે તેઓ પોતાની પૉપ્યૂલારિટી ગુમાવવા લાગે છે, પરંતુ આ લિસ્ટમાં મહિલા નેતા તેની પૉપ્યૂલારિટી ફેન્સની વચ્ચે વધારી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાં આજકાલ ખુબ ચર્ચામાં છે, પહેલા પોતાના પ્રેમીના કારણે અને હવે તેના વીડિયોના કારણે ચર્ચામાં આવી છે. સોશ્યલ મીડિયા પર નુસરત જહાંનો એક બૉલ્ડ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. 

એક્ટિંગમાંથી રાજનીતિમાં ગયેલી નુસરત જહાં આજેપણ પોતાના સેક્સી હૂસ્નથી લાખો ફેન્સના દિલમાં રાજ કરી રહી છે. તાજેતરમાં જ ટીએમસી સાંસદ નુસરત જહાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બૉલ્ડ અંદાજવાળો વીડિયો શેર કર્યો છે, જેમાં તે અલગ અલગ સ્ટાઇલમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. આ એક ફોટોશૂટનો વીડિયો છે. 

વીડિયોની શરૂઆતમાં ક્લૉઝઅપ શરૂ થયા છે, બાદમાં નુસરત જહાંની કાતિલ આંખો અને બંગડીઓ દેખાય છે. અને પછી બાદમાં એક પછી એક તેના વાળ અને હોઠ જોવા મળે છે. તેને કાનમાં બુટ્ટી પહેરેલી છે, તેના ખુલ્લા વાળ હવામાં લહેરાઇ રહ્યાં છે. નુસરત જહાંએ અહીં ઘાઘરો અને ચોલી પહેરી છે.

View this post on Instagram
 
A post shared by Nusrat (@nusratchirps)

નુસરત જહાંના વીડિયો પર ફેન્સ અવનવી કૉમેન્ટ કરી રહ્યાં છે -કોઇ લખ્યું - ‘કિલર લુક’ તો બીજાએ લખ્યું છે, ‘સ્ટનિંગ બ્યુટીફુલ’. વળી બીજા એકે લખ્યું છે, ‘સુંદર picturesl’ જ્યારે બીજાએ લખ્યું, ‘I love ul’... નુસરત જહાં બંગાળી ફિલ્મોની અભિનેત્રી છે. 

View this post on Instagram
 
A post shared by Nusrat (@nusratchirps)

View this post on Instagram
 
A post shared by Nusrat (@nusratchirps)

આ પણ વાંચો.........

India Corona Cases Today: ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા

પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ

Rajasthan Weekend Lockdown: કોરોનાની ચેઇન તોડવા ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં લગાવાયું 31 કલાકનું સંપૂર્ણ લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે

દમણમાં હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો

છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરનારુ ટીવીનુ આ સ્ટાર કપલ આગામી મહિને બંધાશે લગ્ન ગ્રંથીથી, જાણો કોણ છે.......

આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
Embed widget