શોધખોળ કરો

છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરનારુ ટીવીનુ આ સ્ટાર કપલ આગામી મહિને બંધાશે લગ્ન ગ્રંથીથી, જાણો કોણ છે.......

પિંકવિલાએ પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે કે એક્ટર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર બંને 21 ફેબ્રુઆરીએ મુંબઈમાં તેમના લગ્નની નોંધણી કરાવી શકે છે.

મુંબઇઃ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવુ વર્ષ એટલે કે 2022નુ વર્ષ સ્ટાર કપલ માટે ખાસ રહેવાનુ છે. ઘણાબધા કપલ્સ આ વર્ષે લગ્ન ગ્રંથીથી જોડાઇ જશે. રિપોર્ટ છે કે આગામી મહિને સ્ટાર સેલેબ્સ કપલ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લગ્ન કરવા જઇ રહ્યાં છે. બન્ને એક્ટર એકબીજાને છેલ્લા ત્રણ વર્ષથી ગુપચુપ રીતે ડેટા કરી રહ્યાં હતા. 

પિંકવિલાએ પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે કે એક્ટર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર બંને 21 ફેબ્રુઆરીએ મુંબઈમાં તેમના લગ્નની નોંધણી કરાવી શકે છે. ફરહાન અને શિબાનીએ આ સંબંધને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ આ સ્ટાર કપલે પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં બંને બ્લેક ડ્રેસમાં જોવા મળ્યા હતા.

એક્ટર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓએ ક્યારેય તેમના સંબંધોને છુપાવ્યા નથી. તેઓ સતત એક સાથે ફોટા શેર કરે છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફરહાન અખ્તર ફરી એકવાર ડિરેક્શનની જવાબદારી સંભાળવા જઈ રહ્યો છે. તે ‘જી લે ઝરા’નું નિર્દેશન કરી રહ્યો છે. તેમાં કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ રોડ ટ્રીપ પર આધારિત છે. ફરહાન અખ્તર લગભગ એક દાયકા પછી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી રહ્યો છે કારણ કે દિગ્દર્શક તરીકે તેની છેલ્લી ફિલ્મ ‘ડોન 2 (2011) હતી.

છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરનારુ ટીવીનુ આ સ્ટાર કપલ આગામી મહિને બંધાશે લગ્ન ગ્રંથીથી, જાણો કોણ છે.......

આ પણ વાંચો...........

Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન આપી શકશે પરીક્ષા

DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?

Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?

ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

Embed widget