શોધખોળ કરો

Reem Shaikh Met Accident: કુકિંગ શોના શૂટિંગ દરમિયાન દુર્ઘટના,રીમ શેખનો ચહેરો દાઝી ગયો

Reem Shaikh Met Accident: રીમ શેખનો 'Talafter Chefs'ના સેટ પર ચહેરો દાઝી ગયો હતો. કલર્સ ટીવીએ હવે આ અકસ્માતનો વીડિયો શેર કર્યો છે જેમાં રીમ દર્દથી પીડાઈ રહી છે.

Reem Shaikh Met Accident: કુકિંગ-કોમેડી શો 'લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ'ના સેટ પર રીમ શેખ કૂકિંગ કરતા દાઝી ગઇ હતી.  રીમ શેખે આ વિશે પહેલા કહ્યું હતું, હવે ડાયરેક્ટ સેટ પરથી એક વીડિયો સામે આવ્યો છે. આમાં જોઈ શકાય છે કે કેવી રીતે રસોઈ બનાવતી વખતે રીમ શેખનો ચહેરો બળી જાય છે અને તે પીડાથી ચીસો પાડવા લાગે છે.

 કલર્સ ટીવીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. લાફ્ટર શેફના સેટ પર રસોઈ બનાવતી રીમ સાથે અકસ્માત થયો હતો. વીડિયોમાં રીમ રસોઈ બનાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતી સિંહ તેની બાજુમાં ઉભી છે અને રીમ પણ તેની સાથે વાત કરી રહી છે. દરમિયાન, રીમ અચાનક ચીસો પાડે છે અને તેના ચહેરા પર હાથ મૂકે છે.

રીમની ચીસો સાંભળીને કંટેસ્ટન્ટસ  પરેશાન થઈ ગયા  

રીમની ચીસો સાંભળીને શોના અન્ય તમામ સ્પર્ધકો અંકિતા લોખંડે, અલી ગોની, રાહુલ વૈદ્ય, કાશ્મીરા શાહ, કરણ કુન્દ્રા, અર્જુન બિજલાની અને નિયા શર્મા તેની તરફ દોડી આવ્યા. વીડિયોમાં અર્જુન કહે છે- 'થોડું પાણી લાવો.' જ્યારે અંકિતા શોની ટીમને કહે છે - ' પ્લીઝ કોઇને  મોકલો.' જ્યારે કોઈએ પૂછ્યું કે શું થયું તો અંકિતાએ કહ્યું, ' તેના ચહેરા પર ઉડ્યું બધું યાર.'

અકસ્માતના સમાચાર જન્મદિવસના એક દિવસ પહેલા જણાવવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે રીમ શેખે તેના જન્મદિવસના એક દિવસ પહેલા 7 સપ્ટેમ્બરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના બે ફોટા પોસ્ટ કર્યા હતા. જેમાં તેના ચહેરા પર દાઝી ગયેલા નિશાન સ્પષ્ટ દેખાતા હતા. આ સાથે રીમે કેપ્શનમાં લખ્યું હતું - '3.9.24 ના રોજ, હું એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો શિકાર બની હતી, પરંતુ અલ્લાહે મને તે દુર્ઘટનાથી બચાવી. ,

અભિનેત્રીએ આગળ લખ્યું - 'ચમત્કાર શું છે... તમારી પસંદની ચોકલેટ તમારી આંગળીઓના ક્લિકથી તમારા હાથમાં દેખાતી નથી પરંતુ તે ભગવાનના સમય અને આયોજનને કારણે થાય છે. હું ભગવાનનો આભાર માનું છું કે તેણે મોટી દુર્ઘટનામાંથી બચાવી’.

રીમ શેખે  તેની હેલ્થ અપડેટ્સ આપતા પોસ્ટમાં લખ્યું- 'હું સ્વસ્થ થઈ ગઈ છું. જે વ્યક્તિને  અલ્લાહ પાસેથી શક્તિ મળે છે તેને કોઇ કોઈ શક્તિ તોડી શકતી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Embed widget