શોધખોળ કરો

વિદેશી એક્ટ્રેસે પોતાની હૉટ તસવીરોથી મચાવ્યો તહેલકો, ઇન્ટરનેટ પર થઇ રહી છે જોરદાર વાયરલ, જુઓ.......

અસલિહાન ગુનેર ટર્કીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે, જે પોતાની વાદળી આંખોથી લોકોને એટ્રેક્ટ કરવા માટે જાણીતી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, જ્યાંથી આ હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે,

Turkish Actress Aslihan Guner Photos: અસલિહાન ગુનેર (Aslihan Guner) ટર્કીની જાણીતી એક્ટ્રેસીસમાંની એક છે. તેને કેટલાય ટર્કિશ ડ્રામા અને ફિલ્મોમાં કામ કર્યુ છે, જેના કારણે તે ખુબ લોકપ્રિયા થઇ ગઇ છે. ઓક્ટ્રેસ પોતાની અદાઓ અને ઉમદા એક્ટિંગ માટે જાણીતી છે, પરંતુ આનાથી પણ તે બહુ વધારે જાણીતી છે પોતાની સુંદરતાને લઇને.

ખરેખરમાં, અસલિહાન ગુનેર ટર્કીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે, જે પોતાની વાદળી આંખોથી લોકોને એટ્રેક્ટ કરવા માટે જાણીતી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, જ્યાંથી આ હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેની અદાઓ એવી હોય છે કે તમે જોતાની સાથે જ દિવાના થઇ જશો. આ જ કારણ છે કે તેનુ ફેન ફોલોઇંગ ખુબ તગડુ છે, ઉલ્લેખનીય છે કે આને ઇન્સ્ટાગ્રામ પર 36 લાખતી વધુ લોકો ફોલો કરે છે. 

અસલિહાન ગુનેર કેરિયર અને લગ્ન જીવન - 
જો વાત કરીએ અસલિહાન ગુનેરની પ્રૉફેશનલ લાઇફની તો તેને માત્ર 16 વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ‘ધ ઇમામ’ (The Imam) દ્વારા પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઇ હતી. આ પછી તેને એકથી એક ચઢિયાતા કેટલાય ટીવી ડ્રામા અને ફિલ્મોમાં કામ કર્યુ, અને આ દરમિયાન તેને પોતાની સીરીઝ ‘એફકાત ટેપે’ (Şefkat Tepe)ના કૉસ્ટાર મર્ટ કિલિક (Mert Kilic) સાથે વર્ષ 2013 માં લગ્ન કરી લીધા. 

કોમુટાન (Komutan), અલિલારા સેજા (Akillara Seza), ડિરિલિસ એર્ટુગરુલ (Dirilis Ertugrul), અને કુજે યિલ્દિજીઃ ઇલ્ક આસ્ક (Kuzey Yildizi: Ilk Ask) તેની કેટલીક પૉપ્યૂલર ફિલ્મો અને ડ્રામા છે. 

View this post on Instagram
 
A post shared by Aslıhan Güner Kılıç (@aslihanguner)

--

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget