શોધખોળ કરો

સિંગરમાંથી એક્ટ્રેસ બનેલી આ 24 વર્ષી છોકરી સોશ્યલ મીડિયા પર છે સેન્સેશન, તસવીરો જોઇને ઉડી જશે હોશ, જુઓ.............

સેરા અરિતુર્કે વર્ષ 2019માં એક સંગીતકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, આનુ પહેલુ ગીત ‘વિધાઉટ નોઇંગ માઇસેલ્ફ’ (Without Knowing Myself) હતુ

Turkish Acrtess Serra Ariturk: સેરા અરિતુર્ક ટર્કી (Serra Ariturk) સુંદર અભિનેત્રીઓમાની એક છે, જે પોતાની ગ્લેમરસ અદાઓના કારણે હંમેશાથી જ ચર્ચામાં રહે છે. સેરા અરિતુર્ક ટર્કી એવી અભિનેત્રીઓમાં સામેલ છે જેને ખુબ ઓછા સમયમાં સારી એવી પૉપ્યૂલારિટી હાંસલ કરી લીધી છે. સેરા અરિતુર્કની તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર ખુબ ધૂમ મચાવી રહી છે. 

સેરા અરિતુર્કે વર્ષ 2019માં એક સંગીતકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, આનુ પહેલુ ગીત ‘વિધાઉટ નોઇંગ માઇસેલ્ફ’ (Without Knowing Myself) હતુ. સેરા અરિતુર્કે એક્ટ્રેસ, સંગીતકારની સાથે સાથે એક સ્ટાઇલિશ મૉડલ પણ છે. સેરા અરિતુર્કેના પહેલા ગીતને ખુબ જ પસંદ કરવામા આવ્યુ હતુ, જે પછી આ લોકોના દિલોમાં છવાઇ ગઇ અને ખુબ લોકપ્રિય બની ગઇ છે.

View this post on Instagram
 
A post shared by Serra Arıtürk (@sariiturk)

પહેલુ ગીત હિટ થયા બાદ તેને પોતાનો રસ્તો એક્ટિંગ તરફ કર્યો અને આ ફિલ્ડમાં પણ તેને ખુબ નામ કમાયુ, તેની અદાઓના લાખો દિવાના છે. તેને કેટલાય નાટકો અને ફિલ્મોમાં કામ કર્યુ છે, પરંતુ વર્ષ 2021માં આવેલી ‘રેસિપી ઓફ લવ’ (Recipe Of Love) ડ્રામા દ્વારા આ બધાની નજરમાં આવી ગઇ.  વળી, પ્રૉફેશનલ લાઇફ ઉપરાંત સેરા અરિતુર્કે (Serra Arıturk) પોતાની ગ્લેમરસ અદાઓ માટે પણ જાણીતી છે. તેનુ નામ તુર્કીમાં સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે.

View this post on Instagram
 
A post shared by Serra Arıtürk (@sariiturk)

એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, જ્યાં તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરોમાં તેની અદાઓ એટલી બધી ઉત્તેજક હોય છે કે, ફેન્સના ક્ષણમાં જ દિવાના બનાવી દે છે. સેરા અરિતુર્કે (Serra Arıturk) યુટ્યૂબ પર પણ અવેલેબલ છે, જ્યાંથી આ પોતાના ગીતના વીડિયો અપલૉડ કરતી રહે છે.

View this post on Instagram
 
A post shared by Serra Arıtürk (@sariiturk)

View this post on Instagram
 
A post shared by Serra Arıtürk (@sariiturk)

View this post on Instagram
 
A post shared by Serra Arıtürk (@sariiturk)

View this post on Instagram
 
A post shared by Serra Arıtürk (@sariiturk)

View this post on Instagram
 
A post shared by Serra Arıtürk (@sariiturk)

View this post on Instagram
 
A post shared by Serra Arıtürk (@sariiturk)

View this post on Instagram
 
A post shared by Serra Arıtürk (@sariiturk)

---

આ પણ વાંચો...... 

રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?

CWG 2022: આઠમા દિવસે ભારત પર મેડલનો વરસાદ, ભારતીય ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા

India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા

Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ

Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત

Video: કેટલાક લોકોએ ટ્રેનના ડબ્બામાં આખલાને ચઢાવી દીધો, સીટ સાથે બાંધીને બોલ્યા- સાહિબગંજમાં ઉતારી દેજો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget