શોધખોળ કરો
ટીવી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ શેર કરી હોટ તસવીરો
ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયા હાલ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. આશકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.

મુંબઈ: ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયા હાલ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. આશકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આશકાએ બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આશકા ખૂબ જ હોટ લાગી રહી છે.
અન્ય તસવીરોમાં આશકા પોલકા ડોટ વ્હાઈટ બીચવેયરમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આશકા અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
આ પ્રથમ વખત નથી કે આશકાએ હોટ તસવીરો શેર કરી હોય આ પહેલા પણ એક્ટ્રેસ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર આશકા ખૂબ જ એક્ટિવ છે.
આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી.View this post on Instagram
વધુ વાંચો




















