શોધખોળ કરો

આ ટીવી એક્ટ્રેસે શેર કર્યા પોતાના હૉટ બિકીની ફોટોઝ, કહ્યું- પોતાના ફિગર પર ગર્વ કરો

1/6
મુંબઇઃ સોશ્યલ મીડિયા ફરી એકવાર એક અન્ય ટીવી એક્ટ્રેસ પોતાના હૉટ અવતારને લઇને વાયરલ થઇ રહી છે. ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક આજકાલ પોતાના પતિ સાથે ગોવામાં હૉલિડે એન્જૉય કરી રહી છે. બન્ને અહીં મજાકના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ કવિતાએ પોતાના બિકીની સાથેના કેટલાક હૉટ ફોટોઝ શેર કર્યા છે ઇન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યાં છે.

2/6
ઉપર બતાવેલો ફોટો કવિતામાં બિકીની પહેરેલી જોવા મળે છે, ખાસ કરીને સેલેબ્સ બિકીનીમાં પોતાનું સ્ટનિંગ ફિગર બતાવતા ફોટો પૉસ્ટ કરે છે, પણ કવિતાએ આવું કંઇ જ નથી કર્યું તેને આ ફોટો સાથે એક મીનિંગફૂલ કેપ્શન આપ્યું છે.

3/6
4/6
નોંધનીય છે કે, કવિતા પોતાની મેરિડ લાઇફને જબરદસ્ત રીતે એન્જૉય કરી રહી છે. આજકાલ માત્ર એક જ શૉ સાવધાન ઇન્ડિયાની હૉસ્ટના રૂપમાં જ દેખાય છે. તે એફઆઇઆર ઉપરાંત કુટુંબ, કહાની ઘર ઘર કી રિમિક્સ, ઘર એક સપના જેવા શૉમાં કામ કરી ચૂકી છે.

5/6
આપણી બધાની બૉડી પર કંઇકને કંઇ હોય છે, કેટલાક ડાઘા હોય છે, ચરબી જામી હોય છે, જે અનેક પ્રકારની ક્રિમ લગાવવાથી પણ નથી જતાં તો શું કરશો? શું આપણે જિંદગીભર પરફેક્ટ ફિગર પહેરેલી મૉડલ્સને જોતા રહીશું અને નિંદા કરતાં રહીશું? મને લાગે છે કે તમે જે છો તે બેસ્ટ છો એટલા માટે બધી છોકરીઓને એ જ કહેવા માંગુ છું કે તમે જ છો તે બ્યૂટીફૂલ, સેક્સી, ક્યૂટ, પ્રિટી છો. બીજાનો હોસલો વધારો અને પાવરફૂલ બનો.

6/6
તેને કેપ્શનમાં લખ્યું છે કે આ તે મહિલાઓ માટે છે જે બિકીની પહેરવા ઇચ્છે છે પણ પોતાની બૉડીના બગડેલા શેપ થી શરમથી નથી પહેરી શકતી. મારાથી વધારે આ કોણ જાણશે પણ હું તમને કહું છું આપણા બધામાં કોઇને કોઇ કમી હોય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

Embed widget