શોધખોળ કરો

Pics: એક્ટર કરણ સિંહની એક્સ-વાઇફનો જલવો, નાકમાં નથ ને ખુલ્લા વાળમાં શેર કરી ગૉર્ઝિયસ તસવીરો

જેનિફર વિન્ગેટ આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.

Jennifer Winget Pics: જેનિફર વિન્ગેટ ફરી એકવાર પોતાની હૉટનેસ નહીં પરંતુ ટ્રેડિશનલ લૂકના કારણે ચર્ચામાં આવી છે. આ વખતે તેને ટ્રેડિશનલ લૂકમાં કેર વર્તાવ્યો છે. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. જેનિફર વિન્ગેટ હાલમાં એકમોટી અભિનેત્રી બની ગઇ છે, અને તેની પૉપ્યૂલારિટી પણ ખુબ વધી છે. તેની નવી તસવીરોમાં તે પરંપરાગત વસ્તોમાં ફોટોશૂટ કરાવી રહી છે. 

આ તસવીરોમાં જેનિફર વિન્ગેટ સ્મૉકી આઇ મેકઅપ, નાકમાં નથણી અને ખુલ્લા વાળો સાથે દેખાઇ રહી છે. પોતાના લૂકને કમ્પલેટ કરવા માટે તેને ખાસ લૂક અપનાવ્યો છે. લેટેસ્ટ તસવીરોમાં તેને યલો કલરનો શાઇની લેંઘો પહેર્યો છે, જેમાં તે કાતિલ લાગી રહી છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવ્યા બાદ તે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહી છે.

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

તેની તસવીરો જોઈને ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સ સાથે રિએક્શન આપી રહ્યા છે. ઘણા ચાહકો તો એવું પણ કહે છે કે તે એટલી સુંદર ન હોવા જોઈએ કે તેને જોઈ ચાહકોના ધબકારા અટકી જાય. જેનિફર વિન્ગેટ આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. જોકે, જેનિફર વિંગેટ જાણે છે કે દરેક વખતે લોકોનું ધ્યાન કેવી રીતે ખેંચવું. તેને 13.6 મિલિયન લોકો ફોલો કરે છે.

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

જેનિફર વિન્ગેટ નાના પડદા પર ટૉપની એક્ટ્રેસ બની ચૂકી છે, તેની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે એક્ટર કરણ સિંહ ગ્રૉવરની એક્સ વાઇફ છે.

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

View this post on Instagram
 
A post shared by Jennifer Winget (@jenniferwinget1)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget