ચર્ચા એવી પણ છે કે નિયા કલર્સ ટીવીના એડવેંચરસ રિયાલીટી શો ખતરો કે ખિલાડીમાં કંટેસ્ટંટ તરીકે જોવા મળી શકે છે.
2/6
જો કે હવે નિયાનું અકાઉંટ રિ-એક્ટિવ થઈ ગયું છે. અને નિયા ફરી પોતાની તસવીરો શેર કરી રહી છે.
3/6
4/6
ફેમસ ટીવી એક્ટ્રેસ નિયા શર્મા જે જમાઈ રાજા સીરિયલમાં રોશનનીના પાત્રથી ફેમસ થઈ હતી. નિયાએ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જો કે થોડા સમય પહેલા જ નિયાનું ઈંસ્ટાગ્રામ અકાઉંટ હેક થઈ ગયું હતું. નિયાનું ઈંસ્ટા અકાઉંટ દેખાતું નહોતું.
5/6
ઉપરાંત નિયા હાલ વેબ સીરિઝ ટ્વિસ્ટેડની શૂટિંગમાં વ્યસ્ત છે.