સ્કારલેટ સોશયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. પોતાની બોલ્ડ તસવીરો તે હંમેશા પોતાના ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.
2/6
રયાન હેર અને મેકઅપ આર્ટિસ્ટ છે. સુત્રોની જાણકારી મુજબ બંનેએ ઓડિશન અને ફાઈનલ સ્ટેજ સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે.
3/6
સુત્રોની જાણકારી મુજબ, સ્કારલેટ બિગ બોસના ઘરમાં પોતાના મિત્ર રયાન પીટરસન સાથે એન્ટ્રી કરવાની છે.
4/6
ટેલીચક્કરની રિપોર્ટ્સ મુજબ સ્પિટવિલા ફેમ મોડલ સ્કારલેટ રોજ, જે પોતાના બોલ્ડ ફોટોશૂટના કારણે જાણીતી છે, તેને શોના સ્પર્ધક તરીકે ફાઈનલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા સ્કારલેટ રોજની ટીવી અભિનેતા કરણ કુંન્દ્રા સાથે લિંકઅપની ખબર સામે આવી હતી.
5/6
બિગ બોસ શરૂ થવામાં એક મહિના જેટલો સમય બાકી છે અને શોના નિર્માતા આ રિયાલિટી શોમાં ભાગ લેનારા સ્પર્ધકને ફાઈનલ કરવાની કોશિશ કરી રહ્યા છે.
6/6
મુંબઈ: ટીવી અભિનેત્રી સ્કારલેટ વિવાદિત ટીવી રિયાલિટી શો બિગ બોસનો હિસ્સો બની શકે તેવી અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. બિગ બોસ સીઝન 12 આ વખતે 16 સપ્ટેમ્બરથી ટીવી સ્ક્રીન પર ઓનએયર કરવામાં આવે તેવી શક્યતા છે.