શોધખોળ કરો

TV એક્ટ્રેસ શિખા સિંહ સાથે પોલીસ ઓફિસરે કરી ‘ગંદી વાત’, એક્ટ્રેસે આ રીતે ભણાવ્યો પાઠ

1/8
શિખાએ શેર કરેલી પોલીસ ઓફિસરની પોસ્ટનો સ્ક્રીન શોટ.

2/8
શિખા તેના ટાઇટ શિડ્યૂલ વચ્ચે પણ કસરત માટે સમય ફાળવી લે છે.

3/8
એક સેલિબ્રિટ તરીકે તમે વિચારો છો કે અમે ટૂંકા-ટૂંકા કપડામાં જ જોવા મળીએ, પરંતુ આ અમારો ફેંસલો છે. મારે શું પહેરવું તેનો ફેંસલો હું જાતે કરીશ. તમે મને હુકમ ન કરી શકો. મારે જે કરવું હશે તે જ હું કરીશ. મને આ બધું જણાવનાર તમે કોણ છો.

4/8
શિખાએ એમ પણ કહ્યું કે, જે લોકો આ પ્રકારની કમેન્ટ પોસ્ટ કરે છે માત્ર તેવા લોકોની જ આ વાત નથી. લોકોની માનસિકતા બદલવાની જરૂર છે. જે લોકો આ પ્રકારની ચીજો કરે છે તેવા દરેક લોકો પ્રત્યે મને નફરત છે. દુર્ભાગ્યની વાત છે કે મેં જે વ્યક્તિ અંગે જણાવ્યું તે પોલીસ ઓફિસર છે. કોઈને પણઅમારા પેજ પર આ રીતે લખવાની છૂટ નથી હોતી.

5/8
શિખાએ કહ્યું કે, અમને આ પ્રકારના મેસેજ મળતા રહે છે. તેમાં કોઈ ખોટું નથી. જ્યારે મેં મેસેજ જોયો ત્યારે હું તે વ્યક્તિ અંગે જાણવા માંગતી હતી. બાદમાં મારા મિત્રએ તેનું ફેસબુક પેજ જોયું અને ખબર પડી કે તે પોલીસકર્મી છે. મારા માટે આ વાત વધારે આઘાતજનક હતી, કારણકે આ લોકો જ આપણી રક્ષા કરે છે.

6/8
ગત સપ્તાહે શિખાએ શોના 1000 એપિસોડ પૂરા થવા પર યોજાયેલી પાર્ટીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા. લોકોએ તેના ફોટા પસંદ કરતા લખ્યું હતું કે, ઘણી હોટ લાગી રહી છે. પરંતુ તેના એક ફોટા પર ગંદી કમેન્ટ હતી અને તેના પર ધ્યાન પડતા સમગ્ર મામલો સામે આવ્યો.

7/8
ટીવી સીરિયલ કુમકુમ ભાગ્યમાં હાલ નજરે પડતી શિખા સિંહના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ગંદી કમેન્ટ કરતાં જગદીશ ગુંજે નામના એક વ્યક્તિએ લખ્યું હતું કે, તે નવા વર્ષની ગિફ્ટ તરીકે બિકિની કે માઇક્રોમિની કપડામાં હોટ પોઝ જોવા માંગે છે. જગદીશ ગુંજે પોલીસ અધિકારી છે.

8/8
મુંબઈઃ સડક પર ચાલતી વખતે છોકરીઓ અને મહિલાઓ રોડ છેડતી અને ગંદી કમેન્ટ્સનો શિકાર બનતી હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ઓનલાઇન પરેશાન કરવાના મામલામાં ઘણો વધારો થયો છે. આ કડીમાં વધુ એક નામ ઉમેરાયું છે ટીવી એક્ટ્રેસ શિખા સિંહનું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર

Embed widget