શોધખોળ કરો
TVના જાણીતા કપલનું લગ્ન જીવન ભંગાણના આરે, સોશિયલ મીડિયા પર એકબીજાને કર્યા અનફોલો
1/4

મેઘાએ કુમકુમ, કાવ્યાંજલિ, સીઆઈડી, મૈ તેરી પરછાઈ હું, ડ્રીમ ગર્લ, યહાં મે ઘર ઘ ખેલી હું જેવી સીરિયલોમાં કામ કર્યુ છે. જ્યારે સિદ્ધાંતે માહી વે, રિશ્તા. કોમ, પ્યાર કી યે કહાની, ગુસ્તાખ દિલ અને યે હૈ આશિકીમાં કામ કર્યું છે. છેલ્લે તે ટીવી શો એક થા રાજ, એક થી રાનીમાં જોવા મળ્યો હતો.
2/4

આ કપલે ડિસેમ્બર 2018 બાદ સાથે કોઇ તસવીર શેર નથી કરી. કપલના ઇન્સ્ટા પ્રોફાઇલ પર નજર કરવામાં આવે તો ક્યારેય સાથે રોમેન્ટિક તસવીર શેર કરતા હતા. સિદ્ધાંત અને મેઘા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું કપલ છે.
Published at : 09 Apr 2019 04:35 PM (IST)
View More




















