ઉદિતાએ પ્રેગનેન્સી દરમિયાન કેટલાંય ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે. છેલ્લે તે 2012માં રિલીઝ થયેલી ફિલ્મ ડાયરી ઓફ અ બટરફ્લાયમાં જોવા મળી હતી.
2/4
ઉદિતાએ પ્રેગનેન્સીના ફોટોશૂટમાંથી તસવીર શેર કરી હતી અને સાથે સાથે બાળકનું નામ પણ જણાવ્યું હતું. ઉદિતાએ સોશિયલ મીડિયા પર દીકરી દેવી સાથેની તસવીર શેર કરી છે. આ સાથે જ તેણે નવા બાળકનું નામ કર્મ સુરી હોવાની પણ જાહેરાત કરી છે.
3/4
નવી દિલ્હીઃ ઇમરાન હાશની સાથે ફિલ્મ ઝહરમાં જોવા મળેલ એક્ટ્રેસ ઉદિતા ગોસ્વામી બીજી વખત મા બની છે. તેણે દીકારને જન્મ આપ્યો છે. આ જાણકારી ફિલ્મમેકર મિલાપ જાવેરીએ ટ્વિટર પર શેર કરી છે.
4/4
34 વર્ષની ઉદિતાએ ફિલ્મ ડિરેક્ટર મોહિત સૂરી સાથે 2013માં લગ્ન કર્યા હતા. તે લગ્ન પહેલા અંદાજે 9 વર્ષ સુધી મોહિત સાથે રિલેશનમાં રહી છે. ઉદિતા ગોસ્વામીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ઉદિતા બેબી બંપ સાથે જોવા મળી રહી છે. જણાવીએ કે, ઉદિતા બીજી વખત મા બની છે. તેને એક દીકરી પણ છે, જેનું નામ દેવી છે.