શોધખોળ કરો
દીપિકા-પ્રિયંકા બાદ હવે આ બોલિવૂડ એક્ટર કરશે લગ્ન, શરૂ કરી ખરીદી
1/3

નોંધનીય છે કે, વરૂણ ધવન અને નતાશા બાળપણથી સાથે છે અને ધવન પરિવારની સાથે નતાશાની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. જોકે થોડા સમય પહેલા વરૂણ અને નતાશા વચ્ચે બ્રેકઅપની વાત ફેલાઈ હતી. જેનું કારણ આલિયા ભટ્ટને બતાવવામાં આવ્યું હતું. પરંતુ તેના પછી વરૂણ અને નતાશા એક સાથે સ્પોટ થતા અટકળો પર બ્રેક લાગી હતી.
2/3

મુંબઈઃ બોલિવૂડમાં વર્ષ 2018 લગ્નના નામે રહ્યું છે. સોનમ કપૂર, દીપવીર અને પ્રિયંકા-નિક જોનસે લગ્ન કર્યા. હવે આ વર્ષે પણ ફેન્સ પોતાના ફેવરિટ સેલિબ્રિટીઝના લગ્નની રાહ જોઈ રહ્યા છે. તેમાં સૌથી પહેલું નામ છે વરૂણ ધવન અને નતાશા દલાલનું. મીડિયા અહેવાલ અનુસાર વરૂણ ધવન અને નતાશા દલાલ આવનારા થોડા જ મહિનામાં લગ્ન કરી લેશે.
Published at : 29 Jan 2019 07:57 AM (IST)
View More





















