શોધખોળ કરો
Advertisement
વરૂણ ધવન અને સારા અલી ખાનની 'કુલી નંબર 1'નું પ્રથમ ટીઝર પોસ્ટર રિલીઝ
ડેવિડ ધવનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
મુંબઈ: ગોવિંદા અને કરિશ્મા કપૂરની વર્ષ 1995માં આવેલી સુપરહિટ ફિલ્મ 'કુલી નંબર 1'ની રીમેકની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. ડેવિડ ધવનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શૂટિંગ શરૂ થતા ફિલ્મનું પ્રથમ ટીઝર પોસ્ટર રિલીઝ થયું છે.
ટીઝર પોસ્ટરમાં કોઈ વાતનો ખુલાસો નથી કરવામા આવ્યો. પોસ્ટરમાં હેશટેગ સાથે લખ્યું છે, 'અનુમાન લગાવો કોણ આવી રહ્યું છે' જ્યારે વરૂણ ધવને પોસ્ટર શેર કરતા લખ્યું જાણકારી આપી છે કે કાલે પ્રથમ લૂક રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો એક ટિઝર પ્રોમો પણ રિલીઝ થયો છે જેમાં વરૂણનો ચહેરો નથી દેખાતો પણ તે આ રીતે સામાન ઉપાડેલો નજર આવે છે. આ સવીય ફિલ્મનાં મૂહુર્ત શોટની તસવીરો પણ વાયરલ થઇ છે. જેમાં ફિલ્મનાં સેટ પરની તસવીરો જોવા મળે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement