શોધખોળ કરો

અજય દેવગણની પુત્રી ન્યાસા કેમ રડી પડી, જુઓ આ રહી તસવીરો

પ્રેયરમીટમાં અજય દેવગન માતા વીણા દેવગન, પત્ની કાજોલ તથા દીકરી ન્યાસા સાથે સૌ પહેલાં આવ્યો હતો. ત્યારબાદ બોલિવૂડ સેલેબ્સ આવી પહોંચ્યાં હતાં. આ દરમિયાન અજય દેવગણ અને પુત્રી ન્યાસા બહુ જ દુખી લાગી રહ્યા હતાં.

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અજય દેવગનના પિતા તથા એક્શન કોરિયોગ્રાફર વીરૂ દેવગનનું 27 મેના રોજ નિધન થયું હતું. 30 મેના રોજ મુંબઈના ઈસ્કોન મંદિરમાં વીરૂ દેવગનની પ્રેયરમીટ યોજવામાં આવી હતી. અજય દેવગણની પુત્રી ન્યાસા કેમ રડી પડી, જુઓ આ રહી તસવીરો પ્રેયરમીટમાં અજય દેવગન માતા વીણા દેવગન, પત્ની કાજોલ તથા દીકરી ન્યાસા સાથે સૌ પહેલાં આવ્યો હતો. ત્યારબાદ બોલિવૂડ સેલેબ્સ આવી પહોંચ્યાં હતાં. આ દરમિયાન અજય દેવગણ અને પુત્રી ન્યાસા બહુ જ દુખી લાગી રહ્યા હતાં. અજય દેવગણની પુત્રી ન્યાસા કેમ રડી પડી, જુઓ આ રહી તસવીરો વીરૂ દેવગણની પ્રાર્થના સભામાં અજય દેવગણ, માતા વીણા દેવગણ, પત્ની કાજોલ અને પુત્રી ન્યાસા એકસાથે આવ્યા હતાં. આ દરમિયાન પુત્રી ન્યાસા રડતી જોવા મળી હતી. તે સમયે પિતા અજય દેવગણને સંભાળી હતી. અજય દેવગણની પુત્રી ન્યાસા કેમ રડી પડી, જુઓ આ રહી તસવીરો વીરૂ દેવગનની પ્રાર્થનાસભામાં ચંકી પાંડે-ભાવના પાંડે, કબિર બેદી-પરવીન દુસાંજ, રિતેશ સિધવાણી, વિપુલ શાહ-શૈફાલી શાહ, રવિના ટંડન, સુનિલ શેટ્ટી-માના શેટ્ટી, સુરેશ ઓબેરોય, ઉર્મિલા માતોંડકર, ગુલશન ગ્રોવર, મહિમા ચૌધરી, રાજકુમાર ગુપ્તા, તબુ, કરિના-કરિશ્મા-રણધિર કપૂર, અરૂણા ઈરાની, શક્તિ કપૂર, અબ્બાસ-મસ્તાન, અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ આવી પહોંચ્યા હતાં.
View this post on Instagram
 
#ajaydevgn with daughter #nysadevgan at dad #veerudevgan prayer meeting in Mumbai! . . . #Rip #veerudevgan #prayermeet #mumbai #paparazzi #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

Embed widget