શોધખોળ કરો

એરપોર્ટ પર સારા અલી ખાન કયા અભિનેતાને હગ કરતી જોવા મળી? નામ જાણીને ચોંકી જશો

કાર્તિક લખનઉમાં પોતાની અપકમિંગ ફિલ્મની શુટિંગમાં બહુ જ વ્યસ્ત છે અને સારા ત્યાં તેની સાથે સમય પસાર કરવા પહોંચી ગઈ હતી.

મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યન અફેર હોવાની ચર્ચાના કારણે બહુ ફેમસ થયા છે. જોકે, બંન્ને ઘણીવાર પોતાનાં લવનો  પુરાવો પણ આપતાં રહ્યાં છે. કાર્તિક લખનઉમાં પોતાની અપકમિંગ ફિલ્મની શુટિંગમાં બહુ જ વ્યસ્ત છે અને સારા ત્યાં તેની સાથે સમય પસાર કરવા પહોંચી ગઈ હતી. સારાને લખનઉથી મુંબઈ જતી વખતે એરપોર્ટ પર જોવામાં મળી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એરપોર્ટ પર સારા અને કાર્તિક એક બીજાને ગળે મળતાં જોવા મળ્યાં હતાં. કેમેરામેને આ આખો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો છે. સારા જ્યારે એરપોર્ટ બહાર આવી ત્યારે તેની પાસે ઘણાં બધાં સુટકેસ પણ જોવા મળી હતી.
View this post on Instagram
 
Kartik sees off sara on lucknow airport today 💔💔💔😭 Par bichde nahi toh fir kya maza jaruri hai rhni thori kami!! 😭😭💔 But those warm hugs mahn kill me !!! 😭😭😭😭😍😍😍😍dono ka bilkul mn nahi h ek dusre sai fir jaane ko 😭😭😍😍 My babies are goals 😭😭😭😍😍 #sartik #sara #saraalikhan #kartik #kartikaaryan @kartikaaryan @saraalikhan95 ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ #kartikaaryan #kartik #sara #sartik #saraalikhan #srkianforever #srkian #sonukititukisweety #selenagomez #shahidkapoor #sraddhakapoor #srk #deepver #deepikapadukon #ranlia #ranbeerkapoor #ranveersingh #relationshipgoals #varia #viratkohli #virushka #viratians #vickykaushal #poselikekartikaryan #poselikekartikaaryan #priyankachopra #lukkachuppi #loveaajkal2

A post shared by SARA AND KARTIK FOREVER ❤ (@sartik_world) on

જો કામની વાત કરીએ તો સારા અને કાર્તિક લવ આજ કલમાં સાથે જોવા મળવાનાં છે. સાથે જ બંન્નેની આ પહેલી ફિલ્મ છે. જે પ્રમાણે માહિતી મળે છે એ પ્રમાણે સૈફ અલી ખાન અને દિપીકા પાદુકોણની ફિલ્મ લવ આજ કાલની સિક્વલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget