શોધખોળ કરો

Watch: છૂટાછેડા બાદ સ્વિત્ઝર્લેન્ડમાં બરફમાં સ્કીંગ કરી રહી છે આ હૉટ એક્ટ્રેસ, મસ્તી કરતો વીડિયો વાયરલ

તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ સ્કીંગ (Samantha Skiing Video) કરતી દેખાઇ રહી છે.

Samantha's Skiing Latest Video: સાઉથની ફિલ્મોની સુપરસ્ટાર એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) આજકાલ સ્વિત્ઝર્લેન્ડના બર્બિયરમાં વેકેશન મનાવી રહી છે, અને પોતાના જીવનનો આનંદ માણી રહી છે. પોતાના હૉલીડેથી તેને પોતાની કેટલીક ઝલક શેર કરી છે. જુઓ વીડિયો............... 

ખરેખરમાં, સામંથા રૂથે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ સ્કીંગ (Samantha Skiing Video) કરતી દેખાઇ રહી છે. આ દરમિયાન તેને બ્લેક જેકેટ, વ્હાઇટ પેન્ટ અને મેચિંગ હેલમેટ પહેરી રાખ્યુ છે. વીડિયોની શરૂઆતની કેટલીક સેકન્ડને જોઇને એવુ લાગી રહ્યુ છે કે માનો એક્ટ્રેસે સ્કીંગની કલા શીખીને મહારત હાંસલ કરી લીધી છે.  

જોકે, વીડિયોના અંતમાં જોઇ શકાય છે કે, સામંથા બરફ પર દોડતી દોડતી અચાનક નીચે ધડામ કરીને પડી જાય છે. વીડિયો શેર કરતા તેને પોતાની ટ્રેનરને ટેગ કર્યુ છે, જેની પાસેથી તે આજકાલ સ્કીનિંગની ટેકનિક શીખી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

નાગા ચૈતન્ય (Naga Chaitanya) સાથેના તલાક બાદ સામંથા વેકેશન (Samantha Vacation) પર નીકળી છે. સ્વિત્ઝર્લેન્ડથી પહેલા તે ગોવા, ઋષિકેશ અને દુબઇના પ્રવાસે ગઇ હતી. 

આ પણ વાંચો...........

TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................

WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર

રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?

LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન

Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget