શોધખોળ કરો

LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી

એલઆઇસીના કુલ 25 કરોડ પોલિસીધારકો છે જ્યારે દેશમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા 7.5 કરોડ નજીક છે.

LIC IPO: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીનો આઇપીઓ માર્ચની શરૂઆતમાં આવશે. સરકારે આ વાતના સંકેત આપ્યા હતા. DIPAM સચિવે કહ્યું કે  અમે માર્ચની શરૂઆતમાં એલઆઇસી આઇપીઓ લાવવા માટે ઉત્સાહિત છીએ. માનવામાં આવી રહ્યું છે કે સરકાર એલઆઇસીના આઇપીઓ મારફતે બજારમાંથી એક લાખ કરોડ રૂપિયા એકઠા કરી શકે છે.

આઇપીઓ લાવવાની તૈયારી ચાલી રહી છે ત્યારે એલઆઇસીએ  આઇપીઓ અગાઉ પોલિસી ધારકોને પોતાની પોલિસી સાથે પાન નંબર લિંક કરવાની સલાહ આપી છે. જેનાથી તેઓ એલઆઇસીના આઇપીઓમાં પોલિસીધારકો માટેની રિઝર્વ કેટેગરીમાં અરજી કરવા માટે પાત્ર થઇ શકશે. એટલું જ નહી એલઆઇસીએ પોલિસીધારકોને કહ્યું કે જો તેમની પાસે ડિમેટ એકાઉન્ટ નથી તો આઇપીઓમાં અરજી કરવા માટે ઓપન કરાવી દે. એલઆઇસીના આઇપીઓમાં અરજી કરવા માટે વેલિડ ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જાહેરાતો મારફતે અને ઇમેઇલ મોકલીને એલઆઇસી પોતાના પોલિસીધારકોને સૂચના આપી રહ્યું છે. એવામાં નવા ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે લોકોમાં હોડ જામી છે.

એલઆઇસીના કુલ 25 કરોડ પોલિસીધારકો છે જ્યારે દેશમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા 7.5 કરોડ નજીક છે. એવામાં  જે પોલિસીધારકો એલઆઇસીના શેર ખરીદવા માંગે છે તેમની પાસે ડિમેટ એકાઉન્ટ  હોવું જરૂરી છે. જેને જોતા ડિમેટ એકાઉન્ટ ખોલનારાઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના કાળમાં શેર બજારમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે. 2019.20માં ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટની સંખ્યા ફક્ત 4.09 કરોડ હતી જે 2020-21માં વધીને 5.51 કરોડ  થઇ ગઇ છે જે 31 ઓક્ટોબર સુધી 7.38 કરોડ સુધી પહોંચી છે.

 આ પણ વાંચોઃ

TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........

રાષ્ટ્રપતિની રેસમાં કોનું નામ મોખરે, જાણો આનંદીબેન પટેલ સહિતના ક્યાં 3 દિગ્ગજ નેતાના નામ હાલ ચર્ચામાં છે મોખરે

Amazon Deal: ઘરના ગાર્ડન કે લૉનમાં બેસવા માટે ખરીદવા ઇચ્છો છો હીટર, આ છે બેસ્ટ Outdoor Heater

Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget