શોધખોળ કરો

ફિલ્મની આ હૉટ એક્ટ્રેસ થઇ Oops Moment, વીડિયો થયો વાયરલ

એક્ટ્રેસનો જે વીડિયો વાયરલ થયો છે, તે એક ઇવેન્ટનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક્ટ્રેસ ખુબ પરેશાન લાગી રહી છે.

મુંબઇઃ ટીવી હોય કે ફિલ્મ એક્ટ્રેસ દરેકને ગમે ત્યારે કોઇ એવી સ્થિતિનો સામનો કરવો પડે છે, જેનાથી તે ઓપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે. હવે આ કડીમાં ફિલ્મ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam)નુ નામ પણ જોડાઇ ગયુ છે. યામીનુ નામ આમ તે બેસ્ટ એક્ટ્રેસ અને એક્ટિંગ માટે જાણીતુ છે, તેને ડિવા સ્ટાઇલ પણ કહે છે. હવે તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં યામી ગૌતમ ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે. 

તાજેતરમાં જ એક્ટ્રેસનો જે વીડિયો વાયરલ થયો છે, તે એક ઇવેન્ટનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક્ટ્રેસ ખુબ પરેશાન લાગી રહી છે. આ ઇવેન્ટમાં તેને પીળા રંગની પેટ સૂટ પહેરેલુ હતુ. આની સાથે જ તેને જેકેટ પણ પહેરેલુ હતુ. જેની જીપ ખુલી હતી. આ ખુલી જીપના કારણે તે ખુબ પરેશાન થઇ ગઇ હતી. તે ખુબ અનકોમ્ફોર્ટેબલ ફિલ કરી રહી હતી. તે વારંવાર પોતાનુ જેકેટ એડજસ્ટ કરતી જોવા મળી હતી. 

ઉલ્લેખનીય છે કે, યામી ગૌતમની બે નવી ફિલ્મો આવવાની છે. જેમાં ઓએમજી અને દસવી સામેલ છે. ફિલ્મ દસમીમાં તે અભિષેક બચ્ચની સાથે દેખાશે. વળી ઓએમજીમાં તે અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરશે. યામી ગૌતમે તાજેતરમાં જ લગ્ન કર્યા છે, તેને ડાયેરેક્ટર આદિત્ય ધરની સાથે 4 જૂને જ લગ્ન કરી લીધા હતા. 

આ પણ વાંચો....... 

ગુજરાતના આ ક્રિકેટરને BCCIના કૉન્ટ્રાક્ટમાં A ગ્રેડમાંથી સીધો C ગ્રેડમાં મૂકી દેવાયો, પૂજારા-રહાણેના ગ્રેડ પણ ઘટ્યા

Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત

Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન

Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન

ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા

CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આ પોસ્ટ પર ભરતી બહાર પડી, જાણો કેટલો છે પગાર અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Embed widget