શોધખોળ કરો

ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા

એક મહિલાએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેના પાર્ટનરનું ચેઇન વડે ગળું દબાવી હત્યા કરી હતી

ન્યૂયોર્કઃ એક મહિલાએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેના પાર્ટનરનું ચેઇન વડે ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ મહિલાએ પાર્ટનરના શરીરના અનેક ટુકડા પણ કરી નાખ્યા હતા. આ ટૂકડાને અલગ અલગ સ્થળે છૂપાવી દીધા હતા. શારીરિક સંબંધ બાંધ્યા અગાઉ આ કપલે ડ્રગ્સ લીધું હતું અને નશો કરીને બંન્નેએ ગળામાં ચેઇન પહેરી હતી. આ ઘટના અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યની છે. ગ્રીન બે શહેરની પોલીસે 24 વર્ષનીય યુવતીની ધરપકડ કરી હતી. આરોપી યુવતીનું નામ ટેલર એસ. છે. યુવતી વિરુદ્ધ ઇરાદાપૂર્વક હત્યા, થર્ડ ડિગ્રી સેક્સ્યુઅલ અસોલ્ટનો કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસને પીડિતાની લાશ ગ્રીન બેના એક ઘરમાંથી મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ટેલરને છેલ્લે પીડિત સાથે જોવામાં આવી હતી.  પોલીસે કહ્યું કે જ્યારે તેમણે યુવતીને પ્રથમવાર જોઇ ત્યારે તેના કપડા અને  હાથ પર લોહી લાગ્યું હતું. જ્યારે પોલીસે ટેલરની કારની તપાસ કરી ત્યારે તેમાંથી પીડિતનો પગ અને શરીરના અન્ય ભાગો મળી આવ્યા હતા.એક રિપોર્ટ અનુસાર, ઘટના સ્થળેથી ડ્રસ્ગ પણ મળી આવ્યું હતું. આરોપી યુવતીએ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી યુવતીને પૂછ્યું કે શું થયું?

જેના જવાબમા આરોપી યુવતી ટેલરે જણાવ્યું હતું કે તે નશામાં હતી. પોલીસનું માનવું છે કે મહિલાએ પીડિતા સાથે મેથામફેટામાઈન નામનું ડ્રગ્સ લીધું હતું. આ પછી પીડિતાએ તેના ગળામાં સાંકળ બાંધી દીધી અને બંનેએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં નશાના કારણે મહિલાએ પાર્ટનરની હત્યા કરી નાખી હતી.

Patanjali PNB Credit Card: પતંજલિએ પંજાબ નેશનલ બેંક સાથે મળીને લોન્ચ કર્યું RuPay ક્રેડિટ કાર્ડ, જાણો શું છે ફીચર્સ

PG Dental NEET Reschedule: પીજી ડેન્ટલ નીટ થઈ રીશિડ્યૂલ, જાણો કઈ તારીખે પરીક્ષા યોજાશે અને ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ

IPl 2022 Suresh Raina: આઈપીએલ હરાજીમાં કોઈએ ન ખરીદેલો આ સ્ટાર ભારતીય ખેલાડી ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે ? ધોનીનો છે ખાસ

i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી

ટોપ સ્ટોરી

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Embed widget