શોધખોળ કરો

Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત

Health Tips: સરગવાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટીડિપ્રેસન્ટ ગુણોથી ભરપૂર છે.

Health Tips: સરગવો સુપરફૂડની યાદીમાં સામેલ છે. લોકો આ છોડને ડ્રમસ્ટિકના નામથી પણ ઓળખે છે. આયુર્વેદમાં સરગવાની શીંગો અને પાંદડાનો વ્યાપક ઉપયોગ થાય છે. સરગવો પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એમિનો એસિડ, વિટામિન એ અને સીથી ભરપૂર છે. સરગવામાં ખનિજો પણ ભરપૂર પ્રમાણમાં છે. એટલા માટે સરગવાને ઔષધીય પાવરહાઉસ કહેવામાં આવે છે. સરગવાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટીડિપ્રેસન્ટ ગુણોથી ભરપૂર છે. તમે તેના પાંદડા, પાઉડર અથવા શીગનું શાક બનાવીને ખાઈ શકો છો. હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ફાયદા.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો- સરગવા એટલે કે ડ્રમસ્ટિકના પાન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેના પાન ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેઓ કોઈપણ પ્રકારના ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે. ડ્રમસ્ટિક વિટામિન સી, વિટામિન એ અને આયર્નથી ભરપૂર હોય છે.

એનર્જી વધે છે- સરગવો ખાવાથી શરીરને એનર્જી મળે છે, જેનાથી થાકની સમસ્યા દૂર થાય છે. સરગવાના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે સુસ્તી અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.

હાડકાંને મજબૂત બનાવે છે- સરગવાના પાનમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, જેના કારણે હાડકાં મજબૂત અને સ્વસ્થ બને છે. સરગવાના પાંદડામાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે જે તમને સંધિવા અને ઑસ્ટિયોપોરોસિસ સામે લડવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરે - સરગવાના પાન ખાવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. તેને ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. સરગવામાં ક્લોરોજેનિક એસિડ હોય છે, જે ખોરાક ખાધા પછી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.

હૃદયને રાખે સ્વસ્થઃ- સરગવાના પાન ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ થતી નથી. જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેનાથી રક્તવાહિનીઓ ગંઠાઈ જાય છે અને હાર્ટ એટેકનો ખતરો રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG Live Score: ફરી બાજી લખનૌ તરફ વળી, વિપરાજ નિગમ 15 બોલમાં 39 રન બનાવીને આઉટ

3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા

ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG Live Score: ફરી બાજી લખનૌ તરફ વળી, વિપરાજ નિગમ 15 બોલમાં 39 રન બનાવીને આઉટ
DC vs LSG Live Score: ફરી બાજી લખનૌ તરફ વળી, વિપરાજ નિગમ 15 બોલમાં 39 રન બનાવીને આઉટ
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા

Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 

Embed widget