જણાવી દઈએ કે કોહલી અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બરે ઈટલીમાં લગ્ન કર્યા છે.
2/5
21મીએ દિલ્હીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું દિલ્લીમાં ગ્રાંન્ડ રિસેપ્શન યોજાવાનું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલીવુડ હસ્તીઓ અને ક્રિકેટના કેટલાક દિગ્ગજો હાજર રહે તેવી શક્યતા છે.
3/5
પ્રધાનમંત્રીએ પણ બન્નેને લગ્નની શુભેક્ષા પાઠવી હતી અને આમંત્રણ સ્વીકાર કર્યું હતું.
4/5
5/5
નવી દિલ્હી: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 21 ડિસેમ્બરે દિલ્લીમાં મેરેજનું રિસેપ્શન આપવાના છે. તેને લઈને વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને ભાઈ વિકાસ કોહલી સાથે રિસેપ્શનનું આમંત્રણ આપવા વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા.