શોધખોળ કરો

50% Saleવાળી શોપમાં પહોંચ્યા વિરાટ-અનુષ્કા, ફેન્સે ઉડાવી આવી મજાક

1/4
 બીજી તરફ વિરાટ 5 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં વ્યસ્ત થઈ જશે. અહીં ભારતીય ટીમ પહેલા ટેસ્ટ પછી વન-ડે અને ત્યારબાદ ટી20 સીરીઝ રમશે.

2/4
 ઉલ્લેખનીય છે કે, નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે અનુષ્કા વિરાટની સાથે સાઉથ આફ્રિકા ગઈ છે. હવે આ સપ્તાહમાં તે એકલી મુંબઈ પરત ફરશે અને ત્યારબાદ આનંદ એલ રાયની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન અને કેટરીના કૈફ જોવા મળશે. ત્યારબાદ તે ફેબ્રુઆરીમાં વરુણ ધવન સાથે ‘સુઈ ધાગા’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘પરી’નું પ્રમોશન પણ કરશે.

3/4
 વિરાટ-અનુષ્કાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકોએ તેની મજાક કરવાનું શરૂ કરી દીધું છે. એક યૂઝર્સે મજાક કરતા આ તસવીર પર લખ્યું કે, ‘કોહલી વેડિંગ પ્લાનરના બિલને જોઈ રહ્યો છે એવા અનુષ્કા કહે – બેબી શોપિંગ કરવા જઈએ? વિરાટ – મારી નજરમાં એક પરફેક્ટ જગ્યા છે…’

4/4
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાતે 11 સપ્ટેમ્બરે ઈટલીમાં ગુપચુપ રીતે લગ્ન કર્યા. ત્યાર બાદ કપલે નવી દિલ્હી અને મુંબઈમાં પોતાના મિત્રો, સંબંધીઓ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું. 26 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન બાદ કપલ બીજા જ દિવસે સાઉથ આફ્રીકાની ટૂર માટે રવાના થઈ ગયું. વિરાટ-અનુષ્કાના ફેન ક્લબમાં જોડીની સાઉથ આફ્રીકા પ્રવાસની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. એખ ખાસ તસવીરમાં વિરુષ્કા શોપિંગ કરતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે જોડી કોઈ ડિઝાઈનર શોપ પર નહીં, 50% સેલવાળી દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget